1. Home
  2. Tag "Medical Colleges"

ગુજરાત સરકારે મેડિકલ કોલેજોમાં કરાયેલો ફી વધારો સંપૂર્ણ પરત ન ખેંચતા વાલીઓ કર્યો વિરોધ

અમદાવાદઃ ગુજરાત સરકારે મેડિકલની ફીમાં તોતિંગ વધારો કરતા તેનો ભારે વિરોધ થયો હતો. તેથી વધારેલી ફીમાં સરકારે થોડો ઘટાડો કર્યો છે. ત્યારે વાલીઓ દ્વારા મેડિકલ કોલેજોની વધારેલી ફી સંપૂર્ણ પાછી ખેંચવાની માગણી કરવામાં આવી છે. આજે ગુરૂવારે અમદાવાદની GMERS કોલેજ પાસે વાલીઓ એકઠા થયા હતા. વાલીઓએ રસ્તા પર વાટકા લઈને લોકો પાસે ભીખ માંગી હતી. […]

ગુજરાત સરકાર દ્વારા મેડીકલ કોલેજોમાં ઝીંકાયેલા જંગી ફી વધારાનો કોંગ્રેસે કર્યો વિરોધ

અમદાવાદઃ GMERS સોસાયટી તબીબી સ્નાતક અભ્યાસક્રમ વર્ષ 2024-25માં કરવામાં આવેલા તોતીંગ ફી વધારો પરત ખેંચવાની માગણી કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે  રાજ્યના મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રીને પત્ર લખી જણાવ્યુ હતું કે,  સરકારી ક્વોટાની બેઠકોમાં અત્યાર સુધીમાં વાર્ષિક રૂ.૩.૩૦ લાખ ફી લેવામાં આવતી હતી જેમાં 66.66 ટકાના વધારા સાથે રૂ.5.50 લાખ ફી કરાઈ […]

વિદ્યાર્થીઓને આત્મહત્યાથી બચાવવા રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સની રચના, મેડિકલ કોલેજોમાં સર્વે કરાશે

નવી દિલ્હીઃ મેડિકલ સ્ટુડન્ટ્સને આત્મહત્યા અને ડિપ્રેશનથી બચાવવા માટે દેશમાં સૌપ્રથમવાર રાષ્ટ્રીય કક્ષાનો સર્વે કરવામાં આવશે. નવી દિલ્હી સ્થિત નેશનલ મેડિકલ કમિશન (NMC) એ જણાવ્યું હતું કે, એન્ટી રેગિંગ કમિટી દ્વારા રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે, જેણે તમામ મેડિકલ કોલેજોમાં વિદ્યાર્થીઓ તેમજ પ્રોફેસરોનો ઓનલાઈન સર્વે કર્યો છે. NMCના જણાવ્યા અનુસાર, તાજેતરના સમયમાં મેડિકલ […]

ગુજરાતમાં મેડિકલ કોલેજોમાં 2027 સુધીમાં સ્નાતકની 8500 અને અનુસ્નાતકની અંદાજિત 3700 બેઠક ઉપલબ્ધ થશે

અમદાવાદઃ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભામાં જણાવ્યું હતું કે, ડૉક્ટર બનવાનુ સ્વપ્ન સેવતા રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગીય વિદ્યાર્થીઓના સ્વપ્નને પાંખ આપવાનું ભગીરથ કાર્ય રાજ્ય સરકારે કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રત્યેક જિલ્લામાં મેડિકલ કોલેજ કાર્યરત કરવાના સંકલ્પને સિદ્ધ કરવાની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સરકારે કામગીરી હાથ ધરી છે. હાલ રાજ્યમાં 6 સરકારી […]

તબીબી કોલેજોમાં સરકારી ક્વોટાની બેઠક પર NRI વિદ્યાર્થીઓને પ્રવેશ મળી શકે નહીઃ હાઈકોર્ટ

અમદાવાદઃ ગુજરાતમાં મેડિકલ કોલેજોમાં સરકારી ક્વોટાની બેઠકો પર એનઆરઆઈ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાના મુદ્દે વિવાદ સર્જાતા આ મામલો હાઈકોર્ટ પહોચ્યા હતા. વિદેશી નાગરિકત્વ ધરાવતા વિદ્યાર્થીને જનરલ શ્રેણીની બેઠકોમાં પ્રવેશ મળી શકે કે કેમ તે મુદ્દે રિટ કરવામાં આવી હતી. તેની સુનાવણી બાદ ગુજરાત હાઈકોર્ટે ઓવરસીઝ સીટીઝન ઓફ ઈન્ડીયા કાર્ડ (વિદેશી નાગરિક) ધરાવતા વિદ્યાર્થીને ભારતીય વિદ્યાર્થી સમકક્ષ […]

NMC ના નિયમોનો ભંગ કરવા બદલ 40 મેડિકલ કોલેજોનું જોડાણ રદ કરાયું: સૂત્રો

દિલ્હી ; નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા નિર્ધારિત ધોરણોનું કથિતપણે પાલન ન કરવા બદલ દેશભરની લગભગ 40 મેડિકલ કોલેજોએ છેલ્લા બે મહિનામાં તેમનું જોડાણ ગુમાવ્યું છે. સત્તાવાર સૂત્રોએ મંગળવારે જણાવ્યું હતું કે, તમિલનાડુ, ગુજરાત, આસામ, પંજાબ, આંધ્રપ્રદેશ, પુડુચેરી અને પશ્ચિમ બંગાળમાં લગભગ 100 વધુ મેડિકલ કોલેજો પર આવી જ કાર્યવાહી કરવામાં આવી શકે છે. સરકારી […]

તબીબી કોલેજોમાં અધ્યાપકોની સંખ્યા પુરતી નહીં હોય તો કોલેજ મેનેજમેન્ટ જવાબદાર ગણાશે, MCI

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા દાયકામાં મેડિકલ કોલેજોની સંખ્યામાં સારોએવો વધારો થયો છે. પરંતુ કહેવાય છે. કે મેડિકલ કોલેજોમાં પુરતા અધ્યાપકો-પ્રાધ્યાપકો જ નથી હોતા. અને જ્યારે એમસીઆઈનું ઈન્સ્પેક્શન આવવાનું હોય ત્યારે અન્ય કોલેજોમાંથી અધ્યાપકોને બદલી કરીને લાવવામાં આવતા હોય છે.આ સીલસીલો વર્ષોથી ચાલી રહ્યો છે. અને તબીબી વિજ્ઞાનની મહત્વની ફેકલ્ટીઓમાં અધ્યાપકોની ખાલી જગ્યાઓથી વિદ્યાર્થીનો અભ્યાસ પર માઠી […]

કેન્દ્રીય પ્રાયોજિત યોજના હેઠળ 157 મેડિકલ કોલેજોને મંજૂરી અપાઈ, 22 એઈમ્સની સ્થાપના થશે

નવી દિલ્હીઃ સુપર સ્પેશિયાલિટી બ્લોક્સ/ટ્રોમા કેર સેન્ટરોના નિર્માણ દ્વારા તૃતીય આરોગ્ય માળખાને મજબૂત કરવા માટે 75 પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. વંચિત વિસ્તારો અને આકાંક્ષી જિલ્લાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને કેન્દ્રીય પ્રાયોજિત યોજના (CSS) હેઠળ મંજૂર કરાયેલી 157 મેડિકલ કોલેજોની સ્થાપના કરાશે. આમ 77 કોલેજોમાં MBBSની 4677 બેઠકો વધવાને કારણે 72 કોલેજો (તબક્કો-I) માં 4058 […]

નવા શૈક્ષણિક સત્રથી તબીબી કોલેજોમાં ગુજરાતી- અંગ્રેજી માધ્યમ પસંદગીની તક અપાશે

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા મેડિકલ કોલેજોમાં આગામી નવા શૈક્ષણિક વર્ષથી ગુજરાતી ભાષામાં અભ્યાસ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયનો અમલ પ્રવેશ પ્રક્રિયા દરમિયાન જ કરવામાં આવશે. વિદ્યાર્થીઓને પ્રવેશ દરમિયાન ગુજરાતી કે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરવો છે તેનો વિકલ્પ આપવામાં આવશે. જોકે, માર્કશીટમાં માધ્યમનો ઉલ્લેખ કરવામાં આવશે નહીં. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં નવી એજ્યુકેશન પોલિસી […]

ગુજરાતમાં મેડિકલ કોલેજોમાં PGની બેઠકોમાં વધારો કરવા NMC દ્વારા કાર્યવાહી શરૂ કરાઈ

ગાંધીનગરઃ પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલ (PG મેડિકલ)માં પ્રવેશ માટે 1લી સપ્ટેમ્બરથી શરૂ થનારી પ્રવેશ પ્રક્રિયા હાલ સ્થગિત કરીને જુદી જુદી કોલેજોમાં પી.જી.ની બેઠકો વધારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં ત્રણ સ્વનિર્ભર મેડિકલ કોલેજોમાં અંદાજે 25 બેઠકો વધારાની મંજૂરી આપવામાં આવી છે. મહત્વની વાત કે, સરકારી કે મેડિકલ કોલેજમાં એકપણ બેઠક વધારવામાં આવી નથી, આગામી 15મી સુધીમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code