1. Home
  2. Tag "Medical Colleges"

ગુજરાતમાં ડીમ્ડ યુનિ.ઓની મેડિકલ કોલેજોમાં 50 ટકા બેઠકો પર સરકારી ધોરણે પ્રવેશ આપવો પડશે

અમદાવાદઃ ગુજરાતમાં ખાનગી મેડિકલ કોલેજોને હવે 50 ટકા બેઠકો પર વિદ્યાર્થીઓને સરકારી ધોરણે પ્રવેશ આપવા પડશે. જોકે ખાનગી મેડિકલ કોલેજોની 50 ટકા બેઠકો પર સરકારી ફીના ધોરણે પ્રવેશ ફાળવવામાં આવશે કે નહી તે મુદ્દે સરકાર દ્વારા કોઇ સ્પષ્ટતાં કરી નથી. પરંતુ નેશનલ મેડિકલ કમિશન દ્વારા તમામ ડીમ્ડ યુનિવર્સિટીની મેડિકલ કોલેજની 50 ટકા બેઠકો પર ચાલુ […]

સરકારી મેડિકલ કોલેજોના પ્રાધ્યાપકોને નિવૃતના 10 વર્ષ બાદ બઢતી, સરકારનું અંધેર તંત્રઃ કોંગ્રેસ

અમદાવાદઃ રાજ્યમાં સરકારી મેડીકલ કોલેજના 6 પ્રોફેસર અને 11 સહપ્રાધ્યાપકના 20-25 વર્ષે બઢતીના નિમણુંક પત્રો પાછલી અસરથી તદન હેગામી ધોરણે અપાયા છે, એમાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના શિરમોર કહેવાતો વહીવટમાં કેટલી પોલંપોલ ચાલે તે જોવા મળ્યું, બઢતીના જે નિમણૂક પત્રો અપાયા છે, એમાં કોઈનું અવસાન થયું છે અને ઘણા બધા દસ-દસ વર્ષથી નિવૃત થઇ ગયા […]

તામિલનાડુમાં 11 નવી સરકારી મેડિકલ કોલેજોનું PM મોદીએ વર્ચ્યુઅલી ઉદ્વાટન કર્યું

પીએમ મોદીએ તામિલનાડુમાં 11 નવી સરકારી મેડિકલ કોલેજોનું ઉદ્વાટન કર્યું તે ઉપરાંત સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ક્લાસિકલના નવા કેમ્પસનું પણ ઉદ્વાટન કર્યું કોવિડ-19 રોગચાળાએ આપણને આરોગ્ય ક્ષેત્રના મહત્વ વિશે શીખવ્યું: PM મોદી નવી દિલ્હી: તામિલનાડુમાં નવી 11 સરકારી મેડિકલ કોલેજો અને ચેન્નાઇમાં સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ક્લાસિકલ તામિલના નવા કેમ્પસનું પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા ઉદ્વાટન કર્યું […]

ગુજરાતની મેડિકલ કોલેજોમાં હવે ઓફલાઇન શિક્ષણ શરૂ કરાશેઃ સરકારે કોલેજના ડીનને લખ્યો પત્ર

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. હવે નહીંવત્ કેસ નોંધાઈ રહ્યા છે, ત્યારે સરકારે નિયંત્રણોમાં ઘણીબધી છૂટ આપી છે. શાળા-કોલેજોમાં પણ ઓનલાઈન શિક્ષણ શરૂ થઈ ગયુ છે. શાળા સંચાલકો ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની માગ કરી રહ્યા છે. રાજ્યના તબીબી શિક્ષણ કમિશનરે તમામ મેડિકલ કોલેજોના ડીનને ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા માટે પત્ર લખ્યો છે. મેડિકલના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code