નીટ માટે રેગ્યુલર અભ્યાસની જરૂર નથી, ઓપન સ્કૂલવાળા પણ આપી શકશે પરીક્ષા: સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી: ઓપન સ્કૂલમાંથી 12મા ધોરણનો અભ્યાસ કરનારા સ્ટૂડન્ટ્સને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપતા ડોક્ટર બનવાનો તેમનો માર્ગ સાફ કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) અને રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત તમામ ઓપન સ્કૂલ હવે નીટ માટે એનએમસી દ્વારા માન્યા પ્રાપ્ત છે. હવે માન્યતા પ્રાપ્ત ઓપન સ્કૂલોમાંથી […]