ગુજરાતમાં મેડિકલ PG પ્રવેશ માટે 23મીથી 30મી જુન સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકાશે
અમદાવાદઃ ગુજરાતમાં મેડિકલની પ્રવેશ સમિતિ દ્વારા તબીબી કોલેજોમાં પોસ્ટ ગ્રેજ્યુએટ એમડી,એમએસ, ડિપ્લોમાં, સીપીએસ અને એમડીસી કોર્સિસમાં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી હતી. સમિતિ દ્વારા કરાયેલી જાહેરાત મુજબ પ્રવેશ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ તા. 23થી 30મી જૂન સુધીમાં ઓનલાઈન પીન ખરીદી રજિસ્ટ્રેશન કરી શકશે. રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થયાના ત્રણ દિવસ બાદ નિયત હેલ્પ સેન્ટર […]