1. Home
  2. Tag "medical staff"

સરકારી હોસ્પિટલના તબીબો અને મેડીકલ સ્ટાફના હિતમાં રાજ્ય સરકાર કર્યો મહત્વપૂર્ણ નિર્ણય

ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો અંગે પ્રેસ-મીડિયાને માહિતી આપતા પ્રવક્તા મંત્રી  ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) અંતર્ગત સરકારી હોસ્પિટલોમાં લાભાર્થીઓને અપાતી સારવારનું ધોરણ વધારવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સરકારી હોસ્પિટલોને મળતી PMJAYની આવકમાંથી હોસ્પિટલોના ડોક્ટર, પેરા-મેડીકલ સ્ટાફ અને […]

મેડિકલ સ્ટાફના 1200 કર્મચારીઓ પ્રદર્શન પર ઉતર્યા, આ છે કારણ

અમદાવાદ આરોગ્ય ભવન પાસે વિરોધ મેડિકલ સ્ટાફના કર્મચારીઓએ કર્યો વિરોધ છૂટ કરી દેવામાં આવતા કર્મચારીઓ નારાજ અમદાવાદ: શહેરમાં આરોગ્ય ભવન પાસે મેડિકલ સ્ટાફના 1200 કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન નોંધાવ્યું છે. આ પાછળનું કારણ છે કે તેમને નોકરી પરથી છૂટા કરી દેવામાં આવ્યા છે. જાણકારી અનુસાર કોરોનાકાળમાં દરેક હોસ્પિટલોનો સ્ટાફ દર્દીઓની સેવામાં લાગ્યો હતો. આ કર્મચારીઓને હાલ […]

અમદાવાદ સિવિલની કિડની હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને હિંમત અપાવવા કસરત કરાવાય છે

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસ વધતા જાય છે. શહેરની સિવિલ હોસ્પિટલ દર્દીઓથી હાઉસફુલ થઈ રહી છે. દર્દીઓને સારવાર સાથે માનસિક મનોબળ વધારવું પણ જરૂરી છે. ત્યારે સિવિલની કિડની હોસ્પિટલમાં દર્દીઓને સારવાર સાથે કસરત કરાવીને માનસિક મનોબળ વધારવામાં આવી રહ્યુ છે. શહેરના સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલના કોરોનાનાં દર્દીઓને શારીરિક માનસિક હિંમત આપવામાં આવે છે. દિવસમાં […]

કોવિડ મહામારીમાં હવે ખાનગી તબીબો અને મેડિકલ સ્ટાફે પણ પીડિતોની સેવા માટે આગળ આવવું જોઈએ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ વધતા અનેક સામાજિક સંસ્થાઓએ કોવિડ સારવાર માટે કેન્દ્રો શરૂ કરવા તત્પરતા બતાવી છે.પણ સૌથી મોટો પ્રશ્ન તબીબી સ્ટાફની અછતનો ઊભો થયો છે. હાલ અમદાવાદ સહિત મહાનગરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલો હાઉસફુલ થઈ રહી છે. સરકારે પણ કેટલાક કોવિડ સારવારના કેન્દ્રો ઊભા કર્યા છે. અમદાવાદમાં જીએમડીસી કન્વેન્શન સેન્ટર તેમજ સમરસ હોસ્ટેલમાં પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code