એન્જિનિયરિંગ બાદ હવે મેડિકલનો અભ્યાસ બે ભાષામાં કરવા પર વિચાર – વિદ્યાર્થીઓને સ્થાનિક ભાષા પસંદ કરવાનો ઓપ્શન મળશે
મેડિકલનો અભ્યાસ બે ભાષામાં કરવા પર વિચાર વિદ્યાર્થીઓને સ્થાનિક ભાષા પસંદ કરવાનો ઓપ્શન મળશે દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી મેડિકલનો અભ્યાસ અન્ય ભાષામાં કરવા પર વિચાર મંથન થઈ રહ્યું છે.પ્રાદેશિક ભાષાઓમાં એન્જિનિયરિંગનો અભ્યાસ શરૂ કર્યા બાદ હવે અંગ્રેજીની સાથે પ્રાદેશિક ભાષાઓમાં મેડિકલ અભ્યાસ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. નેશનલ મેડિકલ કમિશનની તાજેતરની બેઠકમાં આ […]