ગુજરાતમાં ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં લોકોના આરોગ્ય માટે 35 મેડિકલ ટીમો રવાના
વડોદરા, મોરબી અને પોરબંદર જિલ્લામાં મેડિકલ ટીમ પાંચ દિવસ માટે મોકલાઈ, જરૂરી દવાઓનો જથ્થો પણ મોકલાયો, પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા સધન પ્રયાસો કરાશે ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની સૂચનાથી ભારે વરસાદથી પ્રભાવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં રોગચાળો ફાટી ન નિકળે તે માટે આરોગ્ય વિભાગે અગમચેતીના પગલે સ્વાસ્થય […]