ભારત હવે એશિયામાં સૌથી ઝડપથી વિકસતા તબીબી પ્રવાસન કેન્દ્રોમાંનું એક: મનસુખ માંડવિયા
નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને રસાયણ અને ખાતર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે બિલ્ડીંગ બ્રાન્ડ ઈન્ડિયા પર વરિષ્ઠ IFS અધિકારીઓ સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, ભારત તેની ઉચ્ચ સ્તરની હેલ્થકેર ઇકોસિસ્ટમ અને વિશ્વ કક્ષાની તબીબી સુવિધાઓ ધરાવતું સમગ્ર […]