કોરોનાના દર્દીઓની માગને પહોંચી વળવા અનેક કંપનીઓએ મેડિકલ ઓક્સિજનનું ઉત્પાદન શરૂ કર્યુ
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થતાં ઓક્સિજનની માગમાં પણ વધારો થયો છે. ત્યારે અનેક કંપનીઓએ પોતાનું સામાજિક દાયિત્વ સમજીને ઓક્સિજન ઉત્પાદનમાં પ્રવેશ કર્યો છે. ઓક્સિજનની અછતને દૂર કરવા માટે ઘણી કંપનીઓએ હાથ લંબાવ્યો છે. સ્ટીલ કંપનીઓએ મેડિકલ ઓક્સિજનનો સપ્લાય વધારી દીધો છે. તેમજ ઓક્સિજનની અછતને પૂરી કરવા માટે અનેક ફર્ટિલાઈઝર કંપનીઓએ પણ મોરચો સંભાળી લીધો […]