1. Home
  2. Tag "Medicine"

શું તમે બીપી ઘટાડવા માટે દવા પણ લો છો?

ખરાબ લાઈફસ્ટાઈલ અને ખાવાની ખોટી આદતો તેમજ સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારીને કારણે બ્લડપ્રેશર એટલે કે બીપીની સમસ્યા વધી રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)નો અંદાજ છે કે ભારતમાં ચારમાંથી એક પુખ્ત વ્યક્તિ હાઈ બ્લડ પ્રેશરથી પીડિત છે. જૂન 2023 માં પ્રકાશિત ICMR-India ડાયાબિટીસ અભ્યાસમાં, એવું નોંધવામાં આવ્યું હતું કે દેશમાં 3.15 કરોડ લોકો હાઈ બ્લડ પ્રેશરના […]

દવાની અસર નથી કરતી અને સારવાર મુશ્કેલ બને છે, આટલું ખતરનાક છે એએમઆર

એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ (AMR) વિશ્વભરમાં એક મોટો પડકાર બની ગયો છે, ખાસ કરીને ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશો (LMICs) અને સંવેદનશીલ જૂથોના લોકોને અસર કરે છે. અસરકારક એન્ટિમાઇક્રોબાયલ માનવ અને પ્રાણીઓના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે અને તેને વૈશ્વિક સામાન્ય સંપદાના રૂપમાં જોવાય છે. • માઇક્રોબાયલ પ્રતિકાર શું છે? માઇક્રોબાયલ રેઝિસ્ટન્સ, અથવા એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ (AMR), ત્યારે […]

દવા વગર ડાયાબિટીસ કંટ્રોલ કરો! આજથી જ આ મસાલા વાપરવાનું શરૂ કરો

શુગર લેવલને કંટ્રોલ કરવા માટે ઘણા ઘરગથ્થુ ઉપાયો કામ આવે છે. આયુર્વેદે કેટલાક મસાલાઓને ડાયાબિટીસ માટે ફાયદાકારક ગણાવ્યા છે જેનું અન્ય મસાલા સાથે મિક્સ કરીને સેવન કરવાથી તેમની શક્તિ વધુ વધે છે. ખરાબ થતી લાઈફસ્ટાઈલ અને અનહેલ્ધી ડાયટને કારણે ડાયાબિટીસનું જોખમ લગાતાર વધી રહ્યું છે. દવાઓની મદદથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. ઘરગથ્થુ ઉપચાર […]

વિશ્વભરમાં દર વર્ષે ઘણા મૃત્યુ થાય છે પોલિયોના કારણે, અહીં જાણો ભારત કેવી રીતે બન્યું પોલિયો મુક્ત

‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન’ અનુસાર, પોલિયો ઝડપથી ફેલાતો ખતરનાક રોગ છે. સમગ્ર વિશ્વમાં આને વાયરલ રોગ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આ બાળક પર સૌથી વધુ અસર કરે છે. આ રોગનો વાયરસ ગંદા પાણી અને ખોરાક દ્વારા એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાય છે. આ પછી તે નર્વસ સિસ્ટમ પર અસર કરે છે. તમારી જાણકારી માટે તમને […]

જો તમે પણ વારંવાર કાચું દૂધ પીતા હોવ તો થઈ શકે છે આ 6 સમસ્યાઓ, બીમારીથી બચવા આટલું જાણી લો….

કેટલાક લોકો કાચું દૂધ પીવાના ફાયદા ગણે છે અને તેને પોષણ અને પ્રાકૃતિક ગુણોથી ભરપૂર માને છે, પરંતુ તેના સેવનથી સ્વાસ્થ્ય સંબંધી ઘણા જોખમો છે જેને અવગણી શકાય નહીં. જો તમે કાચું દૂધ પીઓ છો, તો તમારે ઘણા નુકસાન સહન કરવું પડી શકે છે. અહીં અમે કાચા દૂધના કેટલાક મુખ્ય ગેરફાયદા વિશે જણાવી રહ્યા છીએ […]

ડિપ્રેશન દૂર કરવામાં જ્યારે દવા કામ ના આવે તો અજમાવો આ કુદરતી પદ્ધતિ, શરીર અને મન ખુશીઓથી ભરાશે

કામનુ પ્રેશર, ભાગતી-દોડતુ જીવન, અનહેલ્દી લાઈફસ્ટાઈલ, તણાવ અને સ્ટ્રેસના કારણે ઘણા લોકો ડિપ્રેશન અને ચિંતાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. માનસિક સ્થિતિ આપણા ઓવરઓલ હેલ્થ પર ખૂબ જ ખરાબ અસર કરે છે અને ઘણી ગંભીર સમસ્યાઓ પણ પેદા કરી શકે છે. આવામાં ડિપ્રેશનથી બચવા લોકો એન્ટી-ડિપ્રેસન્ટ દવાઓ લે છે કે મોંઘી થેરાપી અને સાઈકેટ્રિસ પાસે […]

ડાયાબિટિશ, બ્લડ પ્રેશર અને લિવર ઇન્ફેક્શન સહિતની અનેક બીમારીઓમાં રાહત આપનારી દવાઓ થઇ સસ્તી

સરકાર દ્વારા કેટલીક દવાઓની કિંમત ઘટાડવામાં આવી છે. ડાયાબિટીસ, હૃદય, લીવર, ઈન્ફેક્શન અને એલર્જીની દવાઓ સસ્તી થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે તેમની નવી કિંમતો નક્કી કરી છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) એ તેની 123મી બેઠકમાં 41 દવાઓ અને સાત ફોર્મ્યુલેશનની કિંમતો ઘટાડવાનો નિર્ણય લીધો હતો. આ અંતર્ગત વિવિધ કંપનીઓની દવાઓની છૂટક કિંમતો નક્કી કરવામાં […]

મેડિસિન ક્ષેત્રે નોબેલ પુરસ્કારની જાહેરાત,આ બે વૈજ્ઞાનિકોને કરવામાં આવશે સન્માનિત

દિલ્હી: આ વર્ષના નોબેલ પુરસ્કાર વિજેતાઓના નામની જાહેરાત શરૂ થઈ ગઈ છે. 2023નું ફિઝિયોલોજી અથવા મેડિસિનનું નોબેલ પુરસ્કાર કેટાલિન કારીકો અને ડ્રૂ વીસમેનને એનાયત કરવામાં આવ્યું છે. આ બંનેને ન્યુક્લિયોસાઇડ આધારિત ફેરફારો સંબંધિત તેમની શોધ માટે સન્માનિત કરવામાં આવ્યા છે. તેમની શોધોએ કોવિડ-19 સામે અસરકારક mRNA રસીના વિકાસને સક્ષમ બનાવ્યું છે. નોબેલ પુરસ્કાર એવા લોકોને […]

દવા અસલી છે કે નકલી, હવે પળવારમાં જ પડશે ખબર – આજથી શરૂ કરવામાં આવી આ સુવિધા

દિલ્હી: દેશમાં વધતી નકલી દવાઓને રોકવા માટે કેન્દ્ર સરકારે દવાઓ પર QR કોડ લગાવવાનો આદેશ જારી કર્યો છે. ડ્રગ્સ કંટ્રોલ જનરલ ઓફ ઇન્ડિયાએ 300 ફાર્મા કંપનીઓને 1 ઓગસ્ટ 2023થી QR કોડ ઇન્સ્ટોલ કરવાનો આદેશ આપ્યો છે. આદેશ અનુસાર દેશની ટોચની 300 દવાની બ્રાન્ડને તેમની દવાઓ પર QR કોડ લગાવવા પડશે. ડીસીજીઆઈના આદેશનું પાલન ન કરવા […]

શું તમે પોતાની બીમારીથી સુરક્ષીત રહેવા આ દવા તો નથી ખાતાને? વિદેશોમાં છે આ દવા પર પ્રતિબંધ

દિલ્હી :   આપણા દેશમાં ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવી બીમારીઓ હવે ખુબ સામાન્ય થઈ ગઈ છે. અમુક ઉંમર પછી લોકો આ બીમારીઓને દવાઓ લેવાનું શરૂ કરી દે છે પણ મોટાભાગના લોકોને ખબર હોતી નથી કે તેઓ જે દવા ખાઈ રહ્યા છે તે કેટલી સુરક્ષિત છે. આ બાબતે હાલમાં જ વિશ્વાસ ભાંભુરકર નામના અરજદાર દ્વારા જનહિતમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code