1. Home
  2. Tag "Medicine"

દુર્લભ રોગોમાં સારવારની તમામ આયાતી દવાઓ અને ખોરાક માટે કસ્ટમ ડ્યુટીમાંથી સંપૂર્ણ મુક્તિ અપાઈ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સામાન્ય મુક્તિ સૂચના દ્વારા દુર્લભ રોગો 2021 માટે રાષ્ટ્રીય નીતિ હેઠળ સૂચિબદ્ધ તમામ દુર્લભ રોગોની સારવાર માટે વ્યક્તિગત ઉપયોગ માટે આયાત કરવામાં આવતી તમામ દવાઓ અને વિશેષ તબીબી હેતુઓ માટેના ખોરાક પર મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાંથી સંપૂર્ણ મુક્તિ આપી છે. આ મુક્તિ મેળવવા માટે, વ્યક્તિગત આયાતકારે કેન્દ્ર અથવા રાજ્યના આરોગ્ય નિયામક અથવા […]

દેશમાં 9000થી પણ વધારે PMBJP કેન્દ્રો ગરીબ-મધ્યમ વર્ગના પરિવારો માટે બન્યાં આશીર્વાદ રૂપ

અમદાવાદઃ ગરીબ અને મધ્ય વર્ગના પરિવારજનોને મોઘી દવાઓ ઓછી કિંમતમાં અને સરળતાથી મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2017માં પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. હાલ સમગ્ર દેશમાં લગભગ 9 હજારથી વધારે કેન્દ્રો ઉપર દર્દીઓને ઓછી કિંમતમાં જેનરિક દવાઓ મળે છે. આ યોજનાથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારજનોને દવાઓના ખર્ચમાં ગણા […]

51થી વધારે દેશમાં જનરિક દવાઓની નિકાસ વધીઃ કેન્દ્રીય મંત્રી

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, નાનામાં નાના, છેવાડાના, વંચિત કે જરૂરતમંદ સૌના આરોગ્ય સુખાકારીની પ્રતિબદ્ધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હોલિસ્ટીક હેલ્થકેરની નવી પરંપરાથી દર્શાવી છે. ગરીબ માનવીને કે મધ્યમવર્ગીય પરિવારોને પાંચ લાખ રૂપિયા સુધીનું આરોગ્યરક્ષા યોજના આયુષ્યમાન ભારત તહેત મળે છે. એટલું જ નહિ, જરૂરતમંદ લોકોને સસ્તી અને સારી દવાઓ પણ હવે સરળતાએ પ્રધાનમંત્રી […]

શું તમે જમીને તરત જ દવા પીવ છો ? તો જાણીલો હવે દવા પીવાનો સાચો ટાઈમ કયો છે

દવા પીવાનો સાચો ટાઈમ કયો જાણો ખાધા બાદ તરત જ ન પીવી જોઈએ દવા  સામાન્ય રીતે આજકાલ મોટા ભાગના લોકો કોઈને કોઈ કારણોસર દવા પીતા હોય છે,આજકાલની ફાસ્ટ લાઈફમાં નાની મોટી સૌ કોઈ બીમારીનો સામનો કરી રહ્યા હોય તેવી સ્થિતિમાં દવા લેવી જરુરી પણ બને છએ જો કે આવી સ્થિતિમાં તમારે એપણ જાણવું જોઈએ કે […]

બાળકને દવાની જરૂર નહીં પડે,સૂકી ઉધરસ માટે નેચરલ કફ સિરપ છે આ 5 ઘરેલું ઉપચાર

બદલાતા હવામાનને કારણે સૌથી પહેલા બીમારીઓ થાય છે.ખરાબ ખાનપાન, હવામાનમાં ફેરફાર થવાના કારણે ઉધરસ, ગળામાં દુખાવો, શરદી જેવી સમસ્યાઓ થવા લાગે છે.ખાસ કરીને સૂકી ઉધરસ બાળકને ખૂબ પરેશાન કરે છે.સૂકી ઉધરસમાં બાળક ખાંસી-ખાંસીને જ હેરાન થઈ જાય છે.કંઈપણ ખાઈ-પી શકતા નથી અને નબળાઈ આવવા લાગે છે.આવી સ્થિતિમાં માતા-પિતા ઘણી દવાઓનો સહારો પણ લે છે,પરંતુ તેમને […]

ડાયાબિટીસના દર્દીઓ માટે સરકારે લોન્ચ કરી સસ્તી દવા

ડાયાબિટીસના દર્દીઓ માટે સારા સમાચાર સરકારે લોન્ચ કરી સસ્તી દવા ગોળીઓની કિંમત 60 રૂપિયા સુધીની હશે દિલ્હી:ડાયાબિટીસના દર્દીઓ માટે સારા સમાચાર આવ્યા છે.સરકારે શુક્રવારે ડાયાબિટીસની સસ્તી દવા સીટાગ્લિપ્ટિન અને તેના અન્ય ફોર્મ્યુલેશન બજારમાં લોન્ચ કર્યા છે.તેની 10 ગોળીઓની કિંમત 60 રૂપિયા સુધીની હશે અને આ દવા જેનરિક દવાની દુકાન જનઔષધિ કેન્દ્રો પર ઉપલબ્ધ થશે. રસાયણ […]

દવા પીવાની સાથે ક્યારેય ન કરો આ વસ્તુનું સેવન- હેલ્થ પર થાય છે ખરાબ અસર

દવાો સાથે આલ્કોહોલનું સેવન ટાળો દવા પીતા લોકોએ ઘુમ્રપાન પમ ન કરવું જોઈએ   સામાન્ય રીતે દવા પીને આપણે જેવી તેવી વસ્તુ તરત ખાઈ લેતા હોઈએ છીએ જો કે દવાઓ સાથે કેટલીક એવી વસ્તુઓ છે જેનું સેવન ક્યારેય ન કરવું જોઈએ,જ્યારે આપણે દવાનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે તે અન્ય ખાદ્યપદાર્થો અને પીણાંના સંપર્કમાં આવે છે […]

ફાર્મા કંપનીઓ તબીબોને આપતી ગ્રીફ્ટની અસર દવાના ભાવ વધારાના સ્વરૂપમાં આવે છેઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા ડોકટરોને આપવામાં આવતી ભેટ મફત નથી હોતી, તેમની અસર દવાના ભાવ વધારાના સ્વરૂપમાં આવે છે, જે એક ખતરનાક જાહેર દુષ્ટ વર્તુળ બનાવે છે. આ અવલોકનો કરતાં, સર્વોચ્ચ અદાલતે ફાર્મા કંપનીઓની અરજીને ફગાવી દીધી હતી કે મફત ગિફ્ટ આપવાના ખર્ચને આવકવેરા મુક્તિમાં સામેલ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મેડિકલ પ્રેક્ટિશનરને […]

કોરોનાની સ્થિતિને પહોંચી વળવા માટે સરકારે લાકો રૂપિયાની દવા અને ઈન્જેક્શનનો આપ્યો ઓર્ડર

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થતો જાય છે. ત્યારે રાજ્ય સરકારે પણ કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે આયોજન હાથ ધર્યું છે. જેમાં કોરોના દર્દીઓની સારવાર માટેની દવાઓ, ઇન્જેક્શનો અને સાધનોની યુદ્ધના ધોરણે ખરીદીના આદેશ રાજ્ય સરકારે આપ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશીની અધ્યક્ષતામાં નવી ખાસ ખરીદ સમિતિ બનાવી છે. […]

બીમારીમાં જરૂર હોય 250ના પાવરની દવા, તો 500 પાવરવાળી દવાને અડધી કરીને ખવાય? જાણો સમગ્ર વાત

ભારતમાં ઘણા લોકો કરે છે આ ભૂલ ન કરશો આ પ્રકારની ભૂલ દવા લેવામાં રાખો અત્યંત ધ્યાન ભારતમાં દવા લેવામાં લોકો એટલા હોશિયાર બની જતા હોય છે, જાણ્યા જોયા વગર નિર્ણય લઈ લે છે અને પછી હેરાન પણ થાય છે. ડોક્ટર દ્વારા અવાર નવાર કહેવામાં આવે છે કે કોઈ પણ દવાનો ઉપયોગ ડોક્ટર અથવા જાણકારની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code