1. Home
  2. Tag "medicines"

શું હાર્ટ એટેક આવ્યા પછી આખી જિંદગી દવાઓ લેવી પડશે?

એકવાર હાર્ટ એટેક આવે તો શું મારે જીવનભર દવા લેવી પડે છે? આ પ્રશ્ન ઘણા લોકોના મનમાં આવે છે. હાર્ટ એટેકમાંથી સાજા થયા પછી, શું ડૉક્ટરો હાર્ટને હેલ્ધી રાખવા અને બીજા હુમલાને રોકવા માટે તમારા બાકીના જીવન માટે દવાઓ લેવાની સલાહ આપે છે? હાર્ટ એટેક પછી દવાઓનું મહત્વ હાર્ટ એટેક આવ્યા પછી હાર્ટને હેલ્ધી રાખવા […]

મિસેકેરેજ ન થાય તે માટે આટલી બાબતો અવશ્ય ધ્યાનમાં રાખો, ઘણી દવાઓ પણ બની શકે છે મિસ કેરેજનું કારણ

મિસકેરેજ થવાનું દર્દ માતા બનવાની રાહ જોઇને બેઠેલી સ્ત્રીને જ ખબર પડે.. મિસકેરેજ થવાના કારણો અલગ-અલગ હોય છે, અમે તમને કેટલીક એવી બાબતો વિશે જણાવવા જઇ રહ્યા છે જે મિસ કેરેજ ન થાય તે માટે ખુબ મહત્વની બની રહે છે. ડોક્ટરને મળી જરૂરી ટેસ્ટ કરાવો ઘણી હોર્મોનલ સમસ્યાઓ પણ મિસકેરેજનો ખતરો વધારી શકે છે. ઘણા […]

હોળી પર કેમિકલ વાળા રંગ બગાડી શકે છે સ્વાસ્થ્ય, એટલે ‘ફર્સ્ટ એડ કિટ’માં જરૂર ઉમેરો આ દવાઓ

હોળી પર મેડિકલ સ્ટોર પણ બંધ રહે છે. સાથે જ આ દિવસોમાં માર્કેટમાં કેમિકલ વાળા રંગ ખુબ વધારે વેંચાઈ રહ્યા છે. એટલે કેમિકલ વાળા રંગોથી કંઈ નહોની ના થાય એટલા માટે ખાસટ્રિક બતાવીએ છીએ. ફર્સ્ટ એડ બોક્સમાં રાખો આ જરૂરી દવા સૌથી પહેલા કોઈપણ એલર્જી અને દુખાવાથી બચવા માટે પીડા રાહત ક્રીમ રાખો. દવા, જેલ […]

ડાયાબિટીસની કઠોર અને કડવી દવાઓથી છુટકારો મેળવવા અપનાવો આ ઉપાય

એક ગંભીર બીમારી છે, જેનો કોઈ સ્થાઈ ઈલાજ નથી. જેને લોકો શુગરની બીમારી કહે છે. એકવાર કોઈને તેની અસર થઈ જાય તો તેને જીદગીભર દવાઓ લેવી પડે છે. ડાયાબિટીસમાં, શુગર લેવલ બગડે છે જેના લીધે દર્દીને થાક, કમજોરી, ઇજાઓ જલ્દી સરખુ ન થવું, ત્વચાના રોગો, પેશાબના રોગો વગેરે સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ડાયાબિટીસ માટે […]

બ્લડ સુગર ને નિયંત્રણમાં લાવે છે આ 3 ચમત્કારી વસ્તુઓ જાણો તેના ઉપયોગ વિશે

હાઈ બ્લડ સુગરને કંટ્રોલ કરવામાટે શ્રેષ્ઠ ઔષધીઓ: બ્લડ સુગર જેવી ગંભીર બીમારીઓ હવે સામાન્ય બની ગઈ છે. ડાયાબિટીઝ થવાના બે કારણો હોઈ શકે છે. પહેલું છે ખરાબ ખોરાક અને બીજુ જેનેટિક. જો તમને બિનઆરોગ્યપ્રદ જીવનશૈલીના કારણે ડાયાબિટીઝની સમસ્યા છે. તો તમે યોગ્ય ખોરાક અને કસરત વડે કંટ્રોલમાં લાવી શકો છો. પણ જેનેટિક બીમારી છે, તો […]

ભારતમાં ઓછા ખર્ચે દર્દીઓની થશે સારવાર,સામાન્ય માણસ પણ કરોડોની દવાઓ ખરીદી શકશે

દિલ્હી: ભારતમાં ગંભીર રોગોની સારવાર ખૂબ ખર્ચાળ છે. સામાન્ય રોગો માટે પણ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તો તગડું બિલ આવે છે. આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિએ હેલ્થ ઈન્સ્યોરન્સ ન લીધો હોય તો સામાન્ય માણસ માટે હોસ્પિટલ અને ડોક્ટરનું બિલ મોટી સમસ્યા બની જાય છે. પરંતુ શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતીથી સામાન્ય […]

કેન્સરની 90માંથી 42 દવાઓ રાહત દરે અપાય છેઃ ડો. માંડવિયા

નવી દિલ્હીઃ ભારત કેન્સરની 90માંથી 42 દવાઓ સસ્તા દરે આપે છે. તેમ નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું. આ દરમિયાન, તેમણે કહ્યું, ‘અમે કેન્સર હોસ્પિટલ અને તૃતીય સંભાળ સુવિધાઓની સંખ્યામાં વધારો કરી રહ્યા છીએ. આરોગ્ય ક્ષેત્ર પ્રત્યે અમારી પાસે સર્વગ્રાહી અભિગમ છે. અમે એમબીબીએસ અને અનુસ્નાતક તબીબી બેઠકો અને […]

વિદેશમાં ક્રેડિટ કાર્ડના ખર્ચ પર કરદાતાઓ પાસેથી ટેક્સ કલેક્શન એટ સોર્સ વસૂલ કરાશે

નવી દિલ્હીઃ જો તમે ક્રેડિટ કાર્ડથી વિદેશમાં ખર્ચ કરો છો, તો આવનારા સમયમાં આ ખર્ચના હેતુ વિશેની માહિતી એક નિશ્ચિત સમયગાળામાં બેંક સાથે શેર કરવી પડી શકે છે. ખર્ચના હેતુ પર આધાર રાખીને, આવકવેરા વિભાગ વિદેશમાં ક્રેડિટ કાર્ડના ખર્ચ પર કરદાતાઓ પાસેથી ટેક્સ કલેક્શન એટ સોર્સ (TCS) વસૂલ કરશે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે આવકવેરા વિભાગ […]

તાત્કાલિક અસર કરતી 14 દવાઓ પર કેન્દ્રએ લગાવ્યો પ્રતિબંધ, જેમાં શરદી, ખાસી, તાવની દવાઓનો સમાવેશ

કેન્દ્રએ 14 દવાઓ પર મૂક્યો પ્રતિબંધ આ દવાઓ તાત્કાલિક અસરથી રાહત આપતી હતી દિલ્હીઃ- કેન્દ્ર સરકાર છેલ્લા ઘણા સમયથી દર્દીઓને નુકશાન પહોંચે તેવી દવાઓ સામે એક્શન લઈ રહી છે ત્યારે આજ શ્રેણીમાં સરકારે હવે 14 જેટલી તાત્કાલિક અસરથી પીડામાં રાહત આપતી દવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે સરકારે 14 FDC દવાઓ પર પ્રતિબંધ […]

2021-22માં 893 કરોડની દવાઓનું વેચાણ જન ઔષધિ કેન્દ્ર પરથી થયું : દેવુસિંહ ચૌહાણ

અમદાવાદઃ 7 માર્ચના રોજ જન ઔષધિ દિવસ મનાવવામાં આવે છે. જન ઔષધિ પ્રત્યે જાગૃતિ લાવવા આ દિવાસ મનાવવામાં આવે છે. તે અંતર્ગત ખેડા જિલ્લાના મહેમદાવાદના રામનગર ખાતે બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં જન ઔષધિ દિવસ ઉજવવામાં આવ્યો. પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર હવે ફક્ત દેશમાં નહીં પરંતુ વિદેશોમાં પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code