કેન્સર અને દુર્લભ રોગોની દવાઓ થઈ સસ્તી…લોકોને થશે ફાયદોઃ મનસુખ માંડવિયા
દિલ્હી : કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે જણાવ્યું હતું કે કેન્સર અને દુર્લભ રોગોની સારવારમાં વપરાતી દવાઓ સસ્તી થવાથી સામાન્ય લોકોને ફાયદો થશે. માંડવિયાએ એક ટ્વિટમાં કહ્યું કે દવાઓ પરના માલ અને સેવા કરમાં ઘટાડો કરવાથી ગરીબ અને મધ્યમ વર્ગને ફાયદો થશે. કેન્સર સંબંધિત દવાઓ, દુર્લભ રોગો માટેની દવાઓ અને વિશેષ […]