DRDO દ્રારા તૈયાર કરાયેલ સપાટીથી હવામાં વાર કરનારી ‘મધ્યમ રેન્જની પ્રથમ મિસાઈલ’ આર્મીના ઈસ્ટર્ન કમાન્ડમાં તૈનાત કરાઈ
મધ્યમ રેન્જની પ્રથમ મિસાઈલ’ આર્મીના ઈસ્ટર્ન કમાન્ડમાં તૈનાત DRDO દ્રારા તૈયાર કારઈ છે આ મિસાઈલ સપાટીથી હવા પર વાર કરવાની ધરાવે છે ક્ષમતા દિલ્હીઃ- ભારત દેશ સુરક્ષાના મોરચે ઘણો જ આગળ વધી રહ્યો છે દેશની સુરક્ષા માટે કઈ પણ કરી જાણવા કેન્દ્રની સરકાર તત્પર છે. અથાગ પ્રયત્નોથી ભારતમાં જ સુરક્ષાનના સાધનો નિર્માણ કરવામાં આવી રહ્યા […]