ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા માટે પ્રાકૃતિક ખેતી ઉત્તમ છેઃ રાજ્યપાલ
પ્રાકૃતિક ખેતીમાં ગુજરાત દેશનું રોલ મોડલ બનશે :કૃષિમંત્રી, પ્રાકૃતિક ખેતી અભિયાન અંતર્ગત રાજભવનમાં બેઠક યોજાઈ, પ્રાકૃતિક ખેતી માટે તાલીમ અનિવાર્ય છે ગાંધીનગરઃ ગ્લોબલ વોર્મિંગ સામે પ્રાકૃતિક ખેતી જ ટકી શકશે, રાસાયણિક ખાતરના ઉપયોગથી થતી ખેતી નહીં ટકી શકે. જો પાકમાં વધુ ઉત્પાદન, સારી ગુણવત્તા ઓછા ખર્ચે જોઇતી હોય તો તે પ્રાકૃતિક કૃષિ દ્વારા જ શક્ય બનશે […]