1. Home
  2. Tag "Meeting"

ભારતીય શિક્ષણ મંડળની અમદાવાદ શહેર કાર્યકારિણીના સભ્યોની નિમણૂક

ભારતીય શિક્ષણ મંડળની ઑનલાઇન બેઠક યોજાઇ આ બેઠકમાં ભારતીય શિક્ષણ મંડળની અમદાવાદ શહેર કાર્યકારિણીના સભ્યોની નિમણૂક કરાઇ ડૉક્ટર વિનોદ પાંડેની અમદાવાદ શહેર કાર્યકારિણીના અધ્યક્ષ પદે નિમણૂક અમદાવાદ: ભારતીય જીવન મૂલ્યો આધારિત શિક્ષણ વ્યવસ્થા અને શિક્ષકો/ વિદ્યાર્થીઓના ઉત્થાન માટે ૧૯૬૯થી કાર્યરત ભારતીય શિક્ષણ મંડળનું સમગ્ર ગુજરાત પ્રાંતમાં કાર્ય જોશભેર ચાલી રહ્યું છે. આ સંદર્ભે ગઈકાલે યોજાયેલી […]

PM મોદી કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક કરશે, આ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે

પીએમ મોદી આવતીકાલે કોરોના અંગે કરશે સમીક્ષા બેઠક ઉત્તર-પૂર્વીય રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે કરશે બેઠક આવતીકાલે સવારે 11 કલાકે બેઠક યોજાશે નવી દિલ્હી: ઉત્તર-પૂર્વી રાજ્યોમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે પીએમ મોદી મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. અસમ, નાગાલેન્ડ, ત્રિપુરા, સિક્કિમ, મણિપુર, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમના મુખ્યમંત્રીઓ સાથે બેઠક આવતીકાલે સવારે 11 કલાકે યોજાશે. ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં કોરોનાની […]

દિલીપ કુમારના નિધન બાદ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક સ્થગિત કરાઇ

ફિલ્મ દિગ્ગજ દિલીપ કુમારના નિધન બાદ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક સ્થગિત આજે સવારે 11 વાગ્યે આ બેઠકનું આયોજન કરાયું હતું તે ઉપરાંત આર્થિક મામલાના મંત્રીમંડળની બેઠક પણ સ્થગિત કરાઇ નવી દિલ્હી: ફિલ્મ અભિનેતા દિલીપ કુમારના નિધનના કારણે હવે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક સ્થગિત કરી દેવામાં આવી છે. આજે સવારે 11 વાગે બેઠક થનારી હતી જે દિલીપ કુમારના […]

પાટીદાર, કોળી અને ઠાકોર સમાજ બાદ આદિવાસી સમાજે પણ પોતાના સમાજનો મુખ્યમંત્રી બને તેવું રટણ શરૂ કર્યું

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સવા વર્ષ જેટલો સમય બાકી છે, ત્યારે કેટલાક રાજકીય નેતાઓ પોતાના સમાજને અન્યાય થઈ રહ્યાનું કહીને પોતાના સમાજના નેતાને મુખ્યમંત્રી બનાવાનું રટણ કરીને સંમેલનો યોજી રહ્યા છે. પહેલા પાટિદાર સમાજના અગ્રણીએ પોતાના સમાજનો મુખ્યમંત્રી બને તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી, ત્યારબાદ કોળી સમાજના નેતાઓએ પણ સંમેલનો યોજીને સમાજને અન્યાય કરાતો […]

PPF, NSC અને સુકન્યા સમૃદ્વિ યોજનાઓ પરના વ્યાજદર ઘટી શકે, આજે બેઠકમાં લેવાશે નિર્ણય

આજે સરકારની નાની બચત યોજનાઓ પરના વ્યાજદરો અંગે લેવાશે નિર્ણય સરકાર નાની બચત યોજનાઓ પરના વ્યાજદરોમાં ઘટાડો કરે તેવી સંભાવના નાની બચત યોજનાઓ પર વ્યાજ દરો ઘટાડવાથી સરકારનો ખર્ચ ઓછો થશે નવી દિલ્હી: જો તમે પણ સરકારની નાની બચત યોજનાઓ જેમ કે PPF, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ અને સુકન્યા સમૃદ્વિ યોજનામાં નાણા જમા કરાવો છો, તો […]

PM મોદીની મોટી બેઠક પહેલા જમ્મૂ કાશ્મીરમાં એલર્ટ જાહેર, નેટ સેવા પણ બંધ કરાય તેવી સંભાવના

આવતીકાલે પીએમ મોદીની કાશ્મીરી નેતાઓ સાથે યોજાશે બેઠક આ બેઠક અગાઉ કેન્દ્ર સરકારે જમ્મૂ-કાશ્મીર અને નિયંત્રણ રેખા પર એલર્ટ જારી કર્યું તે ઉપરાંત અનિચ્છનીય ઘટના ના બને તે માટે ઇન્ટરનેટ સેવા પણ બંધ રખાઇ શકે છે નવી દિલ્હી: આવતીકાલે એટલે કે 24 જૂનના રોજ પીએમ મોદીની કાશ્મીરી નેતાઓ સાથે બેઠક થવાની છે ત્યારે આ બેઠક […]

નાણાં મંત્રાલય-ઇન્ફોસિસ વચ્ચે નવા IT પોર્ટલની સમસ્યાઓ અંગે યોજાશે બેઠક

નવા IT પોર્ટલ પર આવી રહી છે અનેક સમસ્યાઓ આ સમસ્યાઓના ઉકલ માટે નાણા મંત્રાલય અને ઇન્ફોસિસ વચ્ચે યોજાશે બેઠક આ બેઠકમાં સમસ્યાના નિરાકરણ અંગે થશે ચર્ચા નવી દિલ્હી: સરકારે થોડાક સમય પહેલા લૉન્ચ કરેલા નવા આઇટી પોર્ટલમાં અનેક ક્ષતિઓ છે. ઇ-ફાઇલિંગ કરવામાં પણ સમસ્યાઓ આવી રહી છે. આ માટે હવે નાણા મંત્રાલય અને ઇન્ફોસિસ […]

મુખ્યપ્રધાન તો પાટિદાર સમાજનો જ હોવો જોઈએ, ખોડલધામમાં પાટિદાર અગ્રણીઓની બેઠકમાં થઈ ચર્ચા

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતા વર્ષે 2022માં યોજાવાની છે, ત્યારે પાટિદાર સમાજ દ્વારા મુખ્યપ્રધાન પાટિદાર સમાજનો જ હોવો જોઈએ તેવી માગ ઊઠી છે. આજે કાગવડમાં  ખોડલધામ મંદિર ખાતે લેઉવા-કડવા પાટિદાર સમાજના આગેવાનો વચ્ચે મહત્ત્વની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ભાગ લેતાં પહેલાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે સુચક અને મહત્ત્વના વિધાનો કરીને સૌને વિચારતાં કરી દીધા […]

યુપી સરકારમાં નવાજૂની થવાના એંધાણ, CM યોગી અને PM મોદી વચ્ચે થઇ બેઠક

યુપી સરકારમાં મોટા ફેરફાર થવાના એંધાણ પીએમ મોદી અને CM યોગી આદિત્યનાથ વચ્ચે થઇ બેઠક યુપીના મંત્રીમંડળમાં થઇ શકે છે ફેરફાર નવી દિલ્હી: સાંપ્રત સમયમાં દેશના સૌથી મોટા રાજ્ય એવા ઉત્તરપ્રદેશમાં સરકારમાં ફેરફારોની અટકળો તેજ બની છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથે ગઇકાલે અમિત શાહ બાદ આજે પીએમ મોદી સાથે બેઠક કરી હતી. પ્રાપ્ત જાણકારી અનુસાર, […]

કોરોના સંકટઃ વડાપ્રધાને ટેસ્ટિંગ, ટ્રેકિંગ, ટ્રીટમેન્ટ અને આઈસોલેશન પર જોર આપવા કરી તાકીદ

દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. એટલું જ નહીં બીજી લહેરમાં શહેરોની સાથે ગ્રામીણ વિસ્તારમાં પણ કોરોનાનું સંક્રમણ પ્રસર્યું છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના પ્રભાવિત દેશમાં 46 જિલ્લાના કલેકટરો સાથે વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી વાત કરી હતી. વડાપ્રધાને ટેસ્ટિંગ, ટ્રેકિંગ, ટ્રીટમેન્ટ અને આઈસોલેશન પર જોર આપવું જરૂરી હોવાનું જણાવ્યું હતું. આ બેઠકમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code