1. Home
  2. Tag "Meeting"

કોરોનાનો સાથે મળીને સામનો કરીશું તો આપણી જીત નિશ્વિત છેઃ મુખ્યપ્રધાન રૂપાણી

ગાંધીનગરઃ ગુજરાતમાં રાજ્ય સરકાર, ખાનગી ક્ષેત્ર અને સામાજિક સંગઠનો ખભે ખભા મિલાવીને આ મહામારીમાં લોકોને રાહત પહોંચાડવા માટે પ્રયત્નશીલ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સમર્થ અને સક્ષમ નેતૃત્વમાં સમગ્ર દેશ એક જૂથ થઈને કોરોના સામેનો જંગ લડી રહ્યો છે ત્યારે તમામ રાજ્યોએ આ લડાઈ સાથે મળીને લડવી પડશે. કોરોનાનો મુકાબલો સાથે મળીને કરીશું તો આપણી જીત […]

દેશમાં આર્મી હોસ્પિટલોમાં હવે કોવિડના દર્દીઓની થશે સારવાર

દિલ્હીઃ દેશમાં કોરોનાનું સંક્રમણ વધતા હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. અનેક દર્દીઓને હોસ્પિટલમાં બેડ નહીં મળતા હોવાની ફરિયાદો ઉઠી છે. ભારતીય રેલવે દ્વારા પણ ટ્રેનના કોચમાં આઈસોલેશનની વ્યવસ્થા ગોઠવી છે. દરમિયાન દેશની તમામ આર્મી હોસ્પિટલોને સામાન્ય દર્દીઓ માટે ખુલ્લી મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ હોસ્પિટલમાં કોવિડ ઉપરાંત અન્ય બીમારીની પણ સારવાર કરવામાં આવશે. પ્રાપ્ત […]

દેશમાં કોરોના સંક્રમણને કેવી રીતે અંકુશમાં લેવું? આજે લેવાઇ શકે છે નિર્ણય

દેશમાં કોરોના વાયરસના સંક્રમણમાં સતત થઇ રહ્યો છે વધારે આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીની અધ્યક્ષતામાં યોજાશે ઉચ્ચ સ્તરીય બેઠક કોરોના મહામારીને ડામવા માટેની તૈયારીઓને લઇને ચર્ચા કરાશે નવી દિલ્હી: હાલમાં સમગ્ર દેશ કોરોનાના ભરડામાં છે. રોજ એક લાખ જેટલા કેસ સામે આવી રહ્યા છે. પીએમ મોદીએ ભલે સંપૂર્ણ લોકડાઉનની સંભાવનાથી ઇન્કાર કર્યો હોય પરંતુ સતત વકરતી […]

LAC વિવાદ: બીજા વિસ્તારોમાંથી સૈન્ય હટાવવા અંગે 9 એપ્રિલે ભારત-ચીન વચ્ચે થશે મંત્રણા

ભારત અને ચીન વચ્ચે હજુ પણ સરહદી વિવાદ પૂર્ણ રીતે શમ્યો નથી બીજા વિસ્તારોમાંથી સૈન્ય હટાવવા અંગે ભારત-ચીન વચ્ચે 9 એપ્રિલે થશે મંત્રણા લદ્દાખના ગોગરા, હોટ સ્પ્રિંગ અને ડેપસાંગ મેદાનમાંથી સૈન્ય પરત લેવા અંગે મંત્રણા થશે નવી દિલ્હી: ભારત-ચીન વચ્ચે હજુ પણ સરહદી વિવાદ પૂર્ણ રીતે શમ્યો નથી. પૂર્વીય લદ્દાખના પેંગોંગ સરોવર વિસ્તારમાંથી પોત-પોતાની સેના […]

રાજ્યમાં લોકડાઉન અંગે કોરગૃપની મીટિંગમાં ચર્ચા કરીને નિર્ણય લઈશુઃ મુખ્યમંત્રી

સુરતઃ રાજ્યમાં કોરોના વાઇરસની પ્રવર્તમાન સ્થિતિને જોતા મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સુરત દોડી આવ્યા હતા. અહીંયા એમણે સ્થિતિની સમીક્ષા કરી અને સુરતમાં સંજીવની રથની સંખ્યા વધારવાની સૂચના આપી હતી. સુરતમાં ખાનગી નર્સિંગ હૉમમાં કોવીડ ટ્રીટમેન્ટ આપવાની છૂટ આપી છે. માઇલ્ડ અને એ-સિમ્પટોમેટિક દર્દીઓને દાખલ કરવાની પરવાનગી આપવામાં આવી છે. મુખ્યમંત્રી રૂપાણીએ ટેસ્ટીંગ, ટ્રેસીંગ ફોર્મ્યૂલા પર […]

નાના શહેરોમાં સંક્રમણને અંકુશમાં લાવવા ટેસ્ટિંગ વધારવું આવશ્યક: PM મોદી

કોરોન વાયરસના વધતા કેસને જોતા પીએમ મોદીએ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશો સાથે બેઠક યોજી પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગથી આપ્યો મહત્વનો સંદેશ નાના શહેરોમાં કોરોના વાયરસના સંક્રમણને અંકુશમાં લાવવું આવશ્યક: PM મોદી નવી દિલ્હી: કોરોના વાયરસના વધતા કેસને જોતા પીએમ મોદીએ આજે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થયેલી બેઠકમાં પીએમ […]

ભારત અને ચીનના લશ્કરી અધિકારીઓ રવિવારે યોજાશે બેઠક

દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ ચાલી રહ્યો છે આ મુદ્દે બંને દેશના લશ્કરી અધિકારીઓ વચ્ચે વાટાઘાટોનો દોર ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં બંને દેશના અધિકારીઓ વચ્ચે આઠ રાઉન્ડ સૈન્ય મંત્રણા યોજાઈ છે. જો કે, હજુ સીમા વિવાદને લઈને કોઈ ચોક્કસ ઉકેલ આવ્યો નથી. દરમિયાન લશ્કરી વાટાઘાટનો 9 મો રાઉન્ડ 24 મી જાન્યુઆરીએ ભારતના […]

સોમનાથ મંદિર ટ્રસ્ટની વર્ચ્યુઅલી બેઠક મોકૂફ રખાઈ

અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિર ટ્રસ્ટની વર્ચ્યુઅલી બેઠક મોકુફ રાખવામમાં આવી હોવાનું જાણવા મળે છે. આ બેઠકમાં નવા અધ્યક્ષની નિમણુંક સહિતના એજન્ડા ઉપર ચર્ચા કરવામાં આવવાની હતી. આ ઉપરાંત બેઠકમાં મંદિરના શિખર ઉપર લગાવવામાં આવનાર સોનાના કળશ, મ્યુઝિયમ અને અન્ય પ્રકલ્પોના આગામી આયોજનની પણ ચર્ચા થવાની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર સોમનાથ ટ્રસ્ટના નવા ચેરમેનની […]

આજે કેન્દ્ર સરકાર અને ખેડૂતોની વચ્ચે યોજાશે બેઠક, એમએસપી સહિતના મુદ્દાઓ પર થઇ શકે ચર્ચા

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓ વિરુદ્વ ખેડૂતોનું આંદોલન બની રહ્યું છે ઉગ્ર આજે ફરી કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે બેઠક યોજાશે બેઠકમાં ન્યૂનતમ સમર્થન મૂલ્ય તેમજ કૃષિ કાયદાને રદ કરવા અંગે થઇ શકે ચર્ચા નવી દિલ્હી: કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓની વિરુદ્વ આંદોલન કરી રહેલા ખેડૂતોનું આંદોલન દિવસે દિવસે વધુ ઉગ્ર બની રહ્યું છે. આ દરમિયાન હવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code