અમદાવાદમાં મેગા રેલવે સ્ટેશન બનાવાશે, અન્ય 16 રેલવે સ્ટેશનો પણ વિકસાવાશે
દેશના 360 રેલવે સ્ટેશનોનું વર્લ્ડ ક્લાસ રિડેવલપમેન્ટ કરાશે ગાંધીનગરમાં અદ્યતન રેલવે સ્ટેશનનું નિર્માણ માત્ર શરૂઆત 2027 સુધીમાં વાપીથી અમદાવાદ સુધી બૂલેટ ટ્રેન દોડાવવાનું આયોજન અમદાવાદઃ ગાંધીનગરમાં અદ્યતન રેલવે સ્ટેશનનું નિર્માણ માત્ર શરૂઆત છે. આગામી સમયમાં ગુજરાતના 17 રેલવે સ્ટેશનને વિકસાવવાનું આયોજન છે. જે પૈકી માત્ર અમદાવાદમાં મેગા રેલવે સ્ટેશન બનાવવા માટે રૂ.3800 કરોડના ખર્ચનો અંદાજ […]