અમદાવાદમાં રથયાત્રા પૂર્વે પોલીસનું મેગા રિહર્સલ, પેરા મિલ્ટ્રી ફોર્સ પણ જોડાઈ
અમદાવાદઃ શહેરમાં દર વર્ષે અષાઢી બીજના દિને પરંપરાગત જગન્નાથજીના મંદિરથી નકળતી રથયાત્રાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. અષાઢી બીજને હવે બે દિવસ બાકી રહ્યા છે. ત્યારે રથોત્સવને લઈ શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા પણ રથયાત્રા દરમિયાન સઘન બંદાબસ્તનું આયોજન કરાયું છે. રથયાત્રા દરમિયાન કોમી-એખલાસ અને ભાઈચારો જળવાય રહે તે માટે […]