1. Home
  2. Tag "meghalay"

મેધાલયમાં મુખ્યમંત્રીની ઓફીસ પર ટોળાએ કર્યો હુમલો, 5 સુરક્ષાકર્મીઓ ઘાયલ

દિલ્હીઃ એક બાજુ જ્યાં મણીપુર રાજ્ય હિંસાગ્રસ્ત બન્યું છે તો બીજી તરફ હવે મેઘાલયમાંથી મુખ્યમંત્રી ની ઓફીસ પર ભીડ દ્રારા હુમલો કરવાની ઘટના પ્રકાશમાં આવી છે.પ્રાપ્ત વિગત પ્રમાણે  મેઘાલયમાં મુખ્યમંત્રી કાર્યાલયની બહાર લોકોના ટોળાએ હંગામો મચાવ્યો. આ હુમલામાં સીએમ કોનરાડ સંગમાની ઓફિસમાં કામ કરતા પાંચ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા. જાણકારી અનુસાર  હુમલા બાદ મુખ્યમંત્રી સંગમા […]

પીએમ મોદી સાંજે 7 વાગ્યે બીજેપી હેડક્વોર્ટરથી ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડના પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કરશે

પીએમ મોદી સાંજે 7 વાગ્યે પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધશે ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડના ત્રણ રાજ્યોના કાર્યકરતાઓને સંબોધિત કરશે દિલ્હીઃ- આજરોજ દેશના 3 ઉત્તર-પૂર્વ રાજ્યો ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થવા જઈ રહ્યા છે.મોટાભાગની મતગણતરી હવે પુરી થવાને આરે છે જ્યારે હાલ  ત્રિપુરામાં ભાજપ લગભગ સત્તામાં આવતું જોવા મળી રહ્યું છે. જો ત્રિપુરાની વાત […]

વિધાનસભાની ચૂંટણી માંટે આજે મેઘાલય અને નાગાલેન્ડમાં મતદાન શરું 

મેઘાલય અને નાગાલેન્ડમાં મતદાનનો આરંભ વિઘાનસભાની ચૂંટણીને લઈને આજે મતદાન   દિલ્હીઃ- દેશના બે રાજ્યો મેધાલય અને નાગાલેન્ડમાં વિધાનસભાજી ચૂંટણી આજે 27 ફેબ્રુઆરીના રોજ યોજાઈ રહી છએ તે માટે આજે સવારથી મતદાન બૂથો પર લોકો મતદાન કરવા આવી રહ્યા છે, ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ અહી બરાબર કમર કસી છે.એડી ચૌંટીનું […]

મેધાલય ચૂંટણીને લઈને બીજેપીની તડામાર તૈયારી – ગૃહમંત્રી શાહ આજે તુરામાં ભરશે હુંકાર, જાહેરસભાને સંબોધશે

મેધાલય ચૂંટણીને લઈને બીજેપીની  તૈયારી ગૃહમંત્રી શાહ આજે તુરામાં ભરશે હુંકાર, જાહેરસભાને સંબોધશે 27 ફેબ્રુઆરીએ યોજાનાર છે ચૂંટણી દિલ્હીઃ- દેશના કેટલાક રાજ્યોમાં હાલ ચૂંટણીનો માહોલ જોવા મળે છે ત્રિપુરામાં આજે મતદાન શરુ થયું છે ત્યારે આવનારી 27 ફેબ્રુઆરીના રોજ મેધાલયમાં ચૂંટણી યોજાનાર છે જેને લઈેન દરેક પાર્ટી પોતાના પાસાઓ ફેંકી રહી છે પમ એ બાબત […]

મેઘાલય વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ – બીજેપી અધ્યક્ષ નડ્ડાએ ભાજપનું ઘોષણા પત્ર રજૂ કર્યું

મેધાલય ચૂંટણીને લઈને બીજેપીએ કસી કમર જેપી નડ્ડાએ ઘોષણા પત્ર જાહેર કર્યુ શિલોંગઃ- ભારતીય જનતા પાર્ટી મેધાલયમાં વિધાનસભાની ચૂંટણીને લઈને કમર કસી રહી છે ચૂંટણીની તૈયારીઓ રુપે સરાકર દ્રારા વાયદાપત્ર જાહેર કરવામાં આવ્યું છે મેધાલયની ચૂંટણીને લઈને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ આજરોજ ઘોષણાપત્રની જાહેરાત કરી છે. બીજેપી એ અહીં સરકારી કર્મીઓ પર પેહલું પાસુ ફેક્યું […]

 આસામ- મેધાલય બોર્ડર પર થયેલી હિંસામાં CBI તપાસ કરાશે – ગૃહમંત્રી અમિત શાહનું આશ્વાસન

આસામ-મેધાલય સરહદ પર હિંસાનો મામલો મેધાયલયના સીએમને અમિતશાહએ આપ્યું આશ્વાસન ગૃહમંત્રી શાહે સીબીઆઈ તપાસનું આશ્વાસન આપ્યું આસામ-મેઘાલય સરહદ પર મંગળવાર 22 નવેમ્બરના રોજની સવારે ફાયરિંગની ઘટના બાદ ભડકેલી હિંસામાં છ લોકોના મોત થયા . પોલીસે યુવતીની તસ્કરી રહેલા એક ટ્રકને રોક્યો હતો, ત્યારબાદ  આ મામલો વિફર્યો અને અફરાકફરી સર્જાય હતી  અને એક ફોરેસ્ટ ગાર્ડ સહિત […]

મેઘાલયમાં આવેલી છે દેશની આ સૌથી ક્લિન કાંચ જેવી દેખાતી નદી, તમે પણ એક વખત ટોક્કસ કરો મુલાકાત

મેધાલયની આ નદી ધે ભારતી સૌથી ક્લિન નદી નાવડીમાં બેસતા હવામાં તરતા હોય તેવી અનુભૂતિ થાય છે નદી એટલે આપણા માનસપટલ પર ેવી છદી હોય જ કે જ્યાં લોકો ફૂલ પઘારવાતા હોય , કિનારા પર અઢળક કચરો હોય જો કે દરેક નદી એવી હોય તે તરુરી નથી, જી હા જ્યાં ભારતમાં અનેક નદગીઓમાં ગંદકી જોવા […]

મેધાલયમાં કોંગ્રેસને મોટો ફટકો,પૂર્વ સીએમ સહીત 12 ઘારાસભ્યો TMC મા જોડાયા

મેધાલયમાં ટીએમસીનું પલ્લુ ભારી બન્યું કોંગ્રેસ પૂર્વ સીએમ સહીત 12 એમએલએ ટીએમસીમાં જોડાયા   શિલોંગઃ સમગ્ર દેશભરમાં રાજકરણ ગરમાયેલું જોવા ળી રહ્યું છે, ક્યાક કોંગ્રેસને ફટકો પડી રહ્યો છે તો ક્યાક આમ આદમી પાર્ટીને, દરેક પક્ષ પોતાને મજબૂત બનાવાની કવાયત કરી રહ્યો છે ત્યારે આ સમગ્ર સ્થિતિ વચ્ચે મેઘાલયમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. વિતેલા […]

મેધાલયમાં હિંસા યથાવતઃ સીએમના ઘરને નિશાન બનાવ્યા બાદ હવે રાજ્યપાલના કાફલા પર કરાયો હુમલો

મેધાલયમાં હિંસાનો પ્રકોપ સીએમના ઘર બહાર હુમલા બાદ રાજ્યપાલને નિશાના બનાવાયા રાજ્યપાલના કાફલા પર કરાયો હુમલો શિલોંગઃ- છેલ્લા કેટલાક દિવસોથી દેશના રાજ્ય મેધાલયમાં હિંસાનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વિતેલા દિવસને મંગળવારના રોજ મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકના કાફલા પર કેટલાક તોફાની તત્વોએ હુમલો કર્યો હતો. મળતી માહિતી પ્રમાણે મલિક ગુવાહાટી એરપોર્ટથી પરત ફરી રહ્યા […]

મેધાલયના સીએમના ઘરે પેટ્રોલ બોમ્બથી હુમલાની ઘટના- રાજધાની શિલોંગમાં કર્ફ્યૂ લાગ્યૂ

મેધાલયના મુખ્યમંત્રીના ઘરે હુમલો કરાયો પ્રદર્શન બન્યુ ઉગ્ર   શિલોંગઃ- વિતેલા દગિવસને રવિવારના રોજ મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાના નિવાસસ્થાન પર પેટ્રોલ બોમ્બ વડે હુમલો કરવામાં આવ્યો હતો. જોકે, ઘરમાં કોઈ ન હોવાથી જાનહાની ટળી હતી, કોઈ નુકશાન થવા પામ્યું નહોતું ઉલ્લેખનીય છે કે પૂર્વ વિદ્રોહી નેતા ચેરશિસ્ટારફીલ્ડ થાંગખ્યૂના મોત બાદ હિંસા વધી રહી છે. રાજ્યમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code