1. Home
  2. Tag "meghalaya"

પીએમ મોદીએ મેઘાલયના શિલોંગમાં રૂપિયા 2450 કરોડથી વધુના મૂલ્યની સંખ્યાબંધ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો

શિલોંગ:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મેઘાલયના શિલોંગમાં રૂપિયા 2450 કરોડથી વધુના મૂલ્યના સંખ્યાબંધ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો, ઉદ્ઘાટન કર્યા અને તૈયાર થઇ ગયેલી યોજનાઓનું રાષ્ટ્રને લોકાર્પણ કર્યું હતું. અગાઉ આજના દિવસમાં જ, પીએમએ શિલોંગ ખાતે સ્ટેટ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયેલી પૂર્વોત્તરીય કાઉન્સિલની બેઠકમાં હાજરી આપી હતી અને તેની સુવર્ણ જયંતિની ઉજવણીમાં ભાગ લીધો હતો. બહુવિધ પરિયોજનાઓમાં કામ […]

પીએમ મોદી આવતીકાલે મેઘાલય અને ત્રિપુરાની લેશે મુલાકાત,અનેક પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18મી ડિસેમ્બરે મેઘાલય અને ત્રિપુરાની મુલાકાત લેશે.શિલોંગમાં,વડાપ્રધાન ઉત્તર પૂર્વીય પરિષદની સુવર્ણ જયંતી ઉજવણીમાં ભાગ લેશે.સવારે લગભગ 10:30 વાગ્યે વડાપ્રધાન સ્ટેટ કન્વેન્શન સેન્ટર,શિલોંગ ખાતે નોર્થ ઈસ્ટર્ન કાઉન્સિલની બેઠકમાં હાજરી આપશે.ત્યારબાદ,લગભગ 11:30 વાગ્યે,તેઓ શિલોંગમાં એક જાહેર સમારંભમાં બહુવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન,સમર્પિત અને શિલાન્યાસ કરશે.ત્યારપછી તેઓ અગરતલા જશે અને બપોરે લગભગ 2:45 વાગ્યે એક જાહેર સમારંભમાં […]

શું તમને મેઘાલયની ગુફાઓ વિશે ખબર છે? તો જાણો તેના વિશે કેટલીક રસપ્રદ વાતો

આમ તો આપણા દેશમાં હજારો જગ્યાઓ એવી છે કે જેને લઈને લોકોના મનમાં કેટલાક વિચારો અને માન્યતાઓ પણ છે. ભારતમાં કદાચ આ વાતને લઈને જ લોકો ખુણેખુણામાં ફરવા જતા હશે, ત્યારે જો આવામાં વાત કરવામાં આવે મેઘાલયની ગુફાઓ વિશે તો તેના વિશે પણ કઈક આવી માન્યતાઓ અને રસપ્રદ વાતો છે. મેઘાલય યુગ લગભગ 4,200 વર્ષ […]

દેશમાં ભૂકંપ આવવાનો સીલસિલો યથાવત- હવે મેધાલયમાં અનુભવાયા 3.4ની તીવ્રતના ભૂંકપના આચંકા

મેધાલયમાં ભૂકંપન ાઆચંકા આવ્યા તીવ્ર્તા રિક્ટર સ્કેલ પર  3.4 માપવામાં આવી છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં સતત ભૂકંપના આચંકાો આવવાની ઘટનાઓ સામે આવી રહી છે તેવી સ્થિતિમાં ફરી એક વાર દેશના રાજ્ય મેધાલયની ઘરા ઘ્રુજી ઉઠી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે આજરોજ  ગુરુવારે વહેલી સવારે […]

મેઘાલયમાં વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા,તીવ્રતા 4.0 નોંધાઈ

મેઘાલયમાં ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર 4 ની તીવ્રતા કોઈ જાનહાનિ કે નુકશાન નહીં શિલોંગ : મેઘાલયમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0 માપવામાં આવી હતી.આ ભૂકંપને કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, સોમવારે સવાર-સવારમાં મેઘાલયમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.જોકે ભૂકંપની તીવ્રતા ઓછી હોવાને કારણે કોઈ […]

મેઘાલયમાં વાવાઝોડાને કારણે ભારે તબાહી,એક હજારથી વધુ ઘર ધરાશાયી

મેઘાલયમાં વાવાઝોડાને કારણે ભારે તબાહી એક હજારથી વધુ ઘર થયા ધરાશાયી ઘણા લોકો બન્યા બેઘર શિલોંગ :મેઘાલયના રી-ભોઈ જિલ્લામાં આવેલા ચક્રવાતી તોફાને ભારે વિનાશ સર્જ્યો છે. છેલ્લા 3 દિવસથી ભારે વરસાદ બાદ 1000થી વધુ મકાનોને નુકસાન થયું છે.ઘણા લોકો બેઘર બન્યા છે.ચક્રવાતને કારણે રી-ભોઈ જિલ્લાના 47 ગામો પ્રભાવિત થયા છે.વાવાઝોડામાં એક શાળા સહિત અનેક સરકારી […]

મેઘાલય એટલે ઉનાળામાં ફરવા માટે સારી જગ્યાઓમાંની એક જગ્યા,સાથે કુદરતી સૌંદર્યનો ખજાનો

મેઘાલયમાં ફરવા જવું છે? તો આ જગ્યાઓ પર ફરવા જઈ શકાય કુદરતી નજારો છે અદભૂત મોટાભાગના લોકોને જ્યારે ફરવા જવાનું મન થાય ત્યારે તેઓ રાજસ્થાન, ગુજરાત અને સાઉથમાં ફરવાનું વધારે પસંદ કરતા હોય છે. આ જગ્યાઓમાં અનેક સ્થળો છે જે ફરવા જેવા છે અને લાખોની સંખ્યામાં લોકો અહીંયા ફરવા પણ આવતા હોય છે. આવામાં ખુબ […]

આસામ-મેઘાલય વચ્ચે 50 વર્ષથી ચાલતા સીમા વિવાદનો સુખદ ઉકેલ આવ્યો

નવી દિલ્હીઃ આસામ અને મેઘાલય વચ્ચે 50 વર્ષથી ચાલી રહેલા સીમા વિવાદનો ઉકેલ આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં બંને રાજ્યોના મુખ્યમંત્રીઓએ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આસામ અને મેઘાલય વચ્ચે સરહદ પર 12 જગ્યાએ વિવાદ ચાલી રહ્યો હતો. પ્રથમ તબક્કામાં 6 વિવાદિત સરહદી સ્થળોનો ઉકેલ લાવવામાં આવ્યો છે, જ્યારે બીજા તબક્કામાં બાકીની 6 […]

પૂર્વોતર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા, આસામ-મણિપુર અને મેધાયલની ધરતી ધણધણી ઉઠી

પૂર્વોતર ભારતમાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકા આસામ-મણિપુર અને મેધાયલની ધરતી ધણધણી ઉઠી રિક્ટર સ્કેલ પર 4.1, 3.0 અને 2.6 ની તીવ્રતા નોંધાઈ ગુવાહાટી : પૂર્વોતર ભારતના અલગ-અલગ ભાગોમાં શુક્રવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર 4.1, 3.0 અને 2.6 ની તીવ્રતાના ભૂકંપથી અનુક્રમે સોનિતપુર (આસામ), ચંદેલ (મણિપુર), પશ્ચિમ ખાસી હિલ્સ (મેઘાલય) […]

મેઘાલય સરકારનો મોટો નિર્ણય:પર્યટકોના આગમન પર પ્રતિબંધ,કોરોના વધતા લેવાયો નિર્ણય  

મેઘાલય સરકારનો મોટો નિર્ણય પર્યટકોના આગમન પર પ્રતિબંધ કોરોનાને કારણે લેવાયો નિર્ણય મેઘાલય: દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે.દરરોજ કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં વધારો થતો જોવા મળે છે. જેને પગલે મેઘાલય સરકારે એક મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે 23 એપ્રિલથી મેઘાલયમાં અન્ય રાજ્યોના પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે,એટલે કે અન્ય રાજ્યોના લોકો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code