મહેબુબા મુફ્તીનો પાકિસ્તાન પ્રેમ? આર્ટિકલ 370ને લઈને પીડિપી નેતા મહેબુબા મુફ્તી રેલી કરશે
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાને ચાર વર્ષ થઈ ગયા છે. સમયની સાથે કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય થઇ ગઇ છે, પરંતુ હજુ પણ અનેક પાર્ટીઓ તેના વિરોધમાં ઉભી છે. પાકિસ્તાન પ્રત્યે પ્રેમ અને લાગણી બતાવનાર નેતા મહેબૂબા મુફ્તી હજુ પણ આર્ટિકલ 370ના સમર્થનમાં 5 ઓગષ્ટના દિવસે એટલે કે આજરોજ રેલી યોજવા જઈ રહી છે. આજે પણ જમ્મુ […]