1. Home
  2. Tag "mehsana"

ચાણસ્મા મહેસાણા હાઈવે પર કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણના મોત

મહેસાણા:  ચાણસ્મા મહેસાણા હાઇવે પર લણવા ગામ પાસે સ્વીફ્ટ કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક માસુમ બાળકી સહિત કુલ ત્રણ લોકોના મોત નિપજ્યા છે. પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ  ચાણસ્મા મહેસાણા હાઈવે પર સ્વીફ્ટ કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એક એક્ટિવા ચાલકને બચાવવા જતા મોટી દુર્ઘટના ઘટી હતી. એક્ટિવાને […]

મહેસાણાનું મોઢેરા પણ હવે સોલાર વિલેજ બનશે, 1600 જેટલા ઘરોને મળશે વિજળી

મહેસાણાના મોઢેરાની વધશે ચમક મોઢેરા વિલેજને સોલાર વિલેજ બનાવવામાં આવશે હજારો ઘરને મળશે વિજળી ગાંધીનગર :મહેસાણા જિલ્લાના મોઢેરામાં આવેલું સુર્યમંદિર દેશ-વિદેશના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. તેની સુંદરતા જ કાંઈક એવી છે કે જે લોકોના મનને વધારે લોભાવે છે. હવે આ મોઢેરામાં વધારે ચારચાંદ લાગવા જઈ રહ્યા છે. વાત એવી છે કે મોઢેરા ગામ હવે […]

મહેસાણાઃ નકલી ડ્રાઈવિંગ લાયસન્સના કૌભાંડનો પર્દાપાશ, ટેસ્ટ વિના બનાવી અપાતા હતા લાયસન્સ

એસલીબીએ વિસનગરથી કરી એકની ધરપકડ આરોપી પાસેથી મળ્યાં ચાર નકલી લાયસન્સ પોલીસની તપાસમાં અન્ય ખુલાસા થવાની શકયતા અમદાવાદઃ અનેક લોકો ઝડપથી અને સરળતાથી ડ્રાઈવિંગ લાયન્સ મળી જાય તે માટે એજન્ટની મદદ લેવા હોય છે. ત્યારે કેટલાક લેભાગુ તત્વો ટ્રાયલ વિના લાયસન્સ અપાવવાની લોભામણી લાલચ આપીને લોકોને સાથે છેતરપીંડી કરતા હોય છે. દરમિયાન મહેસાણાના વિસનગરમાંથી નકલી […]

મહેસાણા અને સાબકાંઠામાં બિયારણ-ખાતરની 634 પેઢીઓ પર દરોડા, 1.39 કરોડનો જથ્થો સીઝ કરાયો

મહેસાણાઃ રાજ્યમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી બાદ હવે વરસાદનું આગમન થઈ ગયું છે, બીજીબાજુ ખેડુતોએ વાવણીના આગોતરી તૈયારીઓ કરી દીધી છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં બોગસ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓનું ઉત્પાદન અને વેચાણ અટકાવવા માટે તા.10 થી 12 જૂન સુધી કૃષિ વિભાગની 5 ટીમો દ્વારા ઉત્પાદન અને વેચાણ કરતી પેઢીઓનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં મહેસાણા […]

મહેસાણા જિલ્લામાં બેરોજગાર યુવાનો માટે તાલુકા મથકે નોંધણી કેમ્પનું આયોજન

મહેસાણાઃ શિક્ષિત બેરોજગારોની સંખ્યા વધી રહી છે, ત્યારે મહેસાણા જિલ્લામાં બેરોજગાર ઉમેદવારો માટે તાલુકા મથકે નોંધણી કેમ્પ યોજવામાં આવશે. જેમાં જિલ્લાના બેરોજગાર યુવાનોને રોજગારી મળી રહે તે માટે તાલુકા મથકે નોંધણી કેમ્પનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી મહેસાણા દ્વારા કરવામાં આવશે. મહેસાણા જિલ્લાના સાત તાલુકાઓમાં અલગ અલગ તારીખે નોંધણી કેમ્પ યોજાશે જેમાં વિજાપુર, બેચરાજી, ખેરાલુ, […]

મોઢેરાનું સૂર્ય મંદિર હવે સૂર્યઊર્જાથી રાત્રિના સમયે ઝળહળી ઉઠશે

અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ મોઢેરાનું સૂર્યમંદિર હવે સૂર્યઊર્જાથી ઝળહળશે. સૂર્ય ‘દેવ’ની આરાધના માટે ચૌલુક્ય વંશના રાજા ભીમ પહેલા દ્વારા 11 મી સદીમાં બંધાયેલા ઐતિહાસિક સૂર્યમંદિરને સૂર્યઊર્જાથી જ પ્રજ્વલ્લિત કરવાનો પ્રોજેક્ટ સરકાર શરૂ કર્યો છે. આ મહિનાના અંત સુધીમાં પ્રોજેક્ટને પૂર્ણ કરવાનું આયોજન છે. તેમજ વડા પ્રધાન મોદીના હસ્તે જ આ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે. આ […]

પાલનપુરથી મહેસાણા જઈ રહેલી એસટીબસમાં આગ લાગીઃ 10 મુસાફરોનો બચાવ

પાલનપુરઃ જિલ્લાના છાપી હાઇવે પર  પાલનપુરથી મહેસાણા તરફ જતી એસટી બસમાં આગ લાગવાનો બનાવ બનતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.પાલનપુર ડેપોની મિની બસ છાપી હાઇવે ઉપર અચાનક આગ લાગતા બસ બસ ચાલકે સમયસૂચકતા વાપરીને 10 પેસેન્જરોને નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. ડ્રાઈવરની સમય સૂચકતાને લઈ સદનસીબે મોટી જાનહાનિ ટાળી હતી. જ્યારે બસ બળીને ખાક થઈ ગઈ […]

ઉત્તર ગુજરાતમાં કોરોના મહામારીને પગલે પાટણ બાદ હવે મહેસાણામાં લોકડાઉન

11 દિવસ તમામ દુકાનો બંધ રહેશે તા. 22મી એપ્રિલથી શરૂ થશે અમલ લોકોને હાલાકી ના પડે તેવુ કરાયું આયોજન પાલિકાના અધિકારીઓ અને વેપારીઓની મળી બેઠક અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધતા સંક્રમણ અટકાવવા માટે નાના-મોટા ભાગ સ્વૈચ્છીક લોકડાઉન અને સ્વયંભૂ બંધ પાડી રહ્યાં છે. ઉત્તર ગુજરાતના પાટણમાં લોકડાઉનના નિર્ણય બાદ મહેસાણા શહેરમાં પણ સ્વૈચ્છીક […]

મહેસાણામાં દર મહિને રસોઈ માટે 1.40 લાખ લીટર કેરોસીનનું વિતરણ

અમદાવાદઃ પર્યાવરણને ફાયદારૂપ અને ધુમાડારહિત રસોઈ બનાવવા ગરીબ પરિવારોને ઉજ્જવલા યોજના હેઠળ રાંધણગેસ આપવાની સ્કીમ અમલમાં મુકી હતી. જો કે, મહેસાણા જિલ્લામાં આ યોજના વચ્ચે આજે પણ સેંકડો પરિવારો રસોઈ બનાવવા લાકડાં અથવા કોરોસીનનો ઉપયોગ કરી રહ્યા છે. મહેસાણા જિલ્લામાં દર મહિને રાંધણગેસ વિહોણા કુટુંબો માટે અંદાજે 1.40 લાખ લીટર કેરોસીન અપવામાં આવતું હોવાનું જાણવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code