1. Home
  2. Tag "MeinHiHunBHARAT"

ખેલાડીઓ સારુ પ્રદર્શન કરી શકે તે માટે સરકારે પેરા સ્પોર્ટ્સ પોલિસી જાહેર કરવી જોઈએઃ ભાવિના અને સોનલ પટેલ

અમદાવાદઃ શહેરમાં યંગ ઈન્ડિયા પથ બ્રેકર્સ 2.0 સમિટ 2022ના આજે બીજા દિવસે ટોક્યો પેરાલિમ્પિકમાં મેડલ મેળવીને ભારતનું નામ રોશન કરનાર ખેલાડી સોનલ પટેલ અને ભાવિના પટેલ ઉપસ્થિત રહ્યાં હતા. ખેલાડીઓને વધુ સારી સુવિધા પુરી પાડવાની સાથે નેશનલ-ઈન્ટરનેશનલ લેવલે ખેલાડીઓ શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે તે માટે પેરા સ્પોટર્સ પોલીસી જાહેર કરવા રાજ્ય અને કેન્દ્ર સરકારને અપીલ […]

ભારતમાં હવે ગરીબી 10 ટકાથી ઓછી થઈ: રામ માધવ

અમદાવાદઃ યંગ ઈન્ડિયાના પથ બ્રેકર્સ ઈવેન્ટમાં RSS ના એક્ઝિક્યૂટિવ મેમ્બર રામ માધવ ઉપસ્થિત રહ્યા હતા, તેમણે સભાખંડમાં બેસેલા લોકોને સંબોધિત કર્યા હતા, તેમણે પોતાના સંબોધનની શરુઆતમાં અમૃત મહત્સવનો ઉલ્લેખ કર્યો હતો. આ સાથે જ તેમણે ભારત આઝાદ જ થવાની વાતને લઈને કહ્યું કે, “ભારતને આઝાદી એક સંસ્થા કે એક વ્યક્તિના કારણે નહીં પણ જુદા- જુદા […]

યંગ ઈન્ડિયા પથ બ્રેકર્સ 2.0: હેલ્થ સેકટરને વધુ સુદ્રઢ બનાવા એપોલો હોસ્પિ.ના જોઈન્ટ MD સંગીતા રેડ્ડીનું આહવાન

અમદાવાદઃ  યંગ ઈન્ડિયા પથ બ્રેકર્સ 2.0 ઈવેન્ટમાં એપોલો હોસ્પિટલના જોઈન્ટ MD સંગીતા રેડ્ડીએ સભાખંડમાં ઉપસ્થિત લોકોને સંબોધિત કર્યા હતા તેમણે ખાસ કરીને સ્વાસ્થ્ય પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે લાંબુ જીવન કરતા હેલ્ધી જીવન જીવવું જોઈએ. ‘યંગ ઈન્ડિયા પથ બ્રેકર્સ 2022’ નેશનલ સમિટનો શુભારંભ, કેડી હોસ્પિટલના ચેરમેન અદિત દેસાઈ અને યંગ ઈન્ડિયાના ચેરમેનનું […]

યંગ ઈન્ડિયા પાર્થ બ્રેકર્સ 2.0 : અક્ષરધામના નિર્માણ અંગે પૂર્વ રાષ્ટ્રપતિ ડો. કલામજીના સૂચનને બ્રહ્મવિહારી સ્વામીએ યાદ કર્યું

અમદાવાદઃ યંગ ઈન્ડિયા ઈવેન્ટમાં ઘર્મગુરુ પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજીએ સભાખંડમાં ઉપસ્થિતિ લોકોને સંબોધિત કર્યા હતા તેમણે તેમના સંબોધનમાં આપણા દેશના રાષ્ટ્રપતિ અબ્દુલ કલામને યાદ કર્યા હતા, અબ્દુલ કલામ સાથે સાથેનો એક પ્રસંગ યાદ કરતા તેમણે કહ્યું કે, જ્યારે અક્ષરધામ બન્યું ત્યારે અબ્દુલ કલામ ઈચ્છતા હતા કે લોકો મંદિરમાંથી બહાર નીકળે ત્યારે તેમને ભારતીય હોવાનો ગર્વ થાય […]

‘યંગ ઈન્ડિયા પથ બ્રેકર્સ 2022’ નેશનલ સમિટનો શુભારંભ, કેડી હોસ્પિટલના ચેરમેન અદિત દેસાઈ અને યંગ ઈન્ડિયાના ચેરમેનનું સંબોધન

અમદાવાદઃ યંગ ઈન્ડિયા પથ બ્રેકર 2.0 2022ના નેશનલ સમિટનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગ્રે કેડી હોસ્પિટલના ચેરમેન અદિત દેસાઈ અને યંગ ઈન્ડિયાના ચેરમેન તેજસ શાહ એ ઉપસ્થિત મહેમાનોને સંબોધિત કર્યા હતા, ત્યાર બાદ કલાકાર ધવલ ખત્રી દ્રારા ગણેશજીનું પેઈન્ટિંગ કરવામાં આવ્યું સાથે જ ગણેશ સ્તૃતિ કરવામાં આવી હતી. આ ઈવેન્ટના આરંભમાં અદિત દેસાઈએ જણાવ્યું હતું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code