નવરાત્રીમાં ગરબે ઝુમતા વખતે મેકઅપને લોંગ ટાઈમ જાળવી રાખવા મેકઅપ કરતા વખતે આ સ્ટેપ્સ કરો ફોલો
નવરાત્રી પાસે આવી રહી છએ આવી સ્થિતિમાં દપેક સ્ત્રીઓ પોતાને આકર્ષક દેખાવવા માટે અવનવા પ્રયત્નો કરતી રહે છે, ખાસ કરીને મેકઅપ આજકાલની ફેશન છે, કોઈ પણ કામથી ઘરની બહાર નીકળવું હોય એટલે લિપ્સ્ટિકથી લઈને આઈલાઈનર તો મોટા ભાગની સ્ત્રીઓ કરતી હોય છે તેમા પણ કોલેજ ગર્લની જો વાત કરીએ તો રોજેરોજ તેઓ અવનવી રિતે […]