જુનાગઢમાં મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ, ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો
જુનાગઢઃ ભવનાથના સુપ્રસિદ્ધ શિવરાત્રીના મેળાનો આજથી પ્રારંભ થઈ ગયો છે. ચાર દિવસના મહાશિવરાત્રી મેળામાં લાખો શ્રદ્ધાળુઓ દેશ-વિદેશથી આવી રહ્યા છે. ત્યારે આગામી ચાર દિવસ સુધી ભવનાથ તળેટી ખાતે શિવ ઉપાસકો, નાગા સંન્યાસીઓ, અને દુર દૂરથી આવતા ભાવિકોની આ પવિત્ર મેળાની મજા માણશે. અખાડાના મહામંડલેશ્વર હરી ગીરી મહારાજ અને મહામંડલેશ્વરો,ભક્તો, ભવનાથના સાધુ સંતો જૂનાગઢના સત્તાધિશોની ઉપસ્થિતિમાં […]