મેલિન્ડા ગેટ્સ સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાને મળ્યા,ભારતના કોવિડ મેનેજમેન્ટની કરી પ્રશંસા
દિલ્હી:આંતરરાષ્ટ્રીય ગૈર સરકારી સંગઠન બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના સહ-અધ્યક્ષ મેલિન્ડા ફ્રેન્ચ ગેટ્સએ સોમવારે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાને મળ્યા અને ભારતના કોવિડ મેનેજમેન્ટ અને રસીકરણ અભિયાનની પ્રશંસા કરી. ગેટ્સે ભારતની સફળ કોવિડ-19 રસીકરણ ઝુંબેશ માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રીને અભિનંદન પાઠવ્યા હતા અને મહામારીના સંચાલનમાં સરકારના વ્યાપક પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે […]