1. Home
  2. Tag "Memu train"

બોટાદ રેલવે સ્ટેશન પર ઊભેલી મેમુ ટ્રેનમાં આગ લાગતા ત્રણ ડબ્બા બળીને ખાક

બોટાદઃ બોટાદના રેલવે સ્ટેશન પર ઊભેલી બોટાદ-ઘ્રાંગધ્રા મેમુ ટ્રેનમાં એકાએક આગ લાગતા અફડા-તફડી મચી ગઈ હતી, આગની જાણ થતાં જ ફાયર ફાયટરો દોડા આવ્યા હતા. જોતજોતામાં ટ્રેનના ત્રણ ડબ્બા બળીને ખાક થઈ ગયા હતા, બોટાદના રેલવે સ્ટેશને ટ્રેન પર ઊભેલી મેમુ ટ્રેનમાં આગ લાગી હતી. ડેમુ ટ્રેનમાં આગ લાગતા દોડધામ મચી હતી. પ્લેટફોર્મ નંબર 7 […]

કોરોનાને પગલે બંધ અમદાવાદ-વડોદરા મેમુ ટ્રેન બે વર્ષ બાદ ફરી શરૂ થશે, નોકરીયાતોને મળશે રાહત

અમદાવાદઃ કોરોનાકાળની ગાઇડલાઈનને લીધે રેલવે સત્તાવાળાઓએ પશ્ચિમ રેલ્વેના વડોદરા ડિવિઝન દ્વારા દોડતી અનેક ટ્રેનો બંધ કરી હતી.લગભગ બે વર્ષના અંતરાલ બાદ કેટલીક લાંબા અંતરની ટ્રેનો પુનઃ શરૂ થઈ હતી. જેનો લાભ દૂરના સ્થળોએ આવાગમન કરતા મુસાફરોને મળતો હતો, પરંતુ ખેડા- આણંદ જિલ્લાના નડિયાદ,આણંદ જિલ્લાના જંક્શન સ્ટેશન ઉપરાંત અન્ય સ્ટેશન પરથી નોકરી અર્થે કે  અભ્યાસ માટે […]

વિરમગામ-અમદાવાદ વચ્ચે કાલે સોમવારથી મેમુ ટ્રેન નિયમિત દોડશે

અમદાવાદઃ પશ્વિમ રેવલે દ્વારા અમદાવાદ-વિરમગામ વચ્ચેની મેમુ ટ્રેન આવતીકાલ તા. 1લી નવેમ્બરને સોમવારથી દોડાવવાનો નિર્ણય કરાયો છે. આ  મેમુ ટ્રેન ફરી શરૂ કરવા માટે કોંગ્રેસના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડે ડિવિઝનલ મેનેજરને રજુઆત કરી હતી.. લોકોની લાગણી અને માગણીને ધ્યાનમાં લઇ રેલવે તંત્ર દ્વારા મેમું ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે,1લી નવેમ્બરને સોમવારથી […]

ઝાલાવાડ પંથકને રેલવે દ્વારા થતો અન્યાય, સુરેન્દ્રનગર- રાજકોટ વચ્ચે મેમુ ટ્રેન શરૂ કરવા માગ

સુરેન્દ્રનગરઃ  ઝાલાવાડ પંથકના પાટનગર સમા મુખ્ય શહેર સુરેન્દ્રનગર અને રાજકોટ વચ્ચે લોકલ ડેમુ ટ્રેન શરૂ કરવાની માંગ ઉઠી છે. તાજેતરમાં સિરામિક સિટી થાનગઢને પડી રહેલી ટ્રેન અસુવિધા બાબતે રેલવે તંત્રને આવેદન આપીને આ રજુઆત કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લાને રેલવેતંત્ર દ્વારા હંમેશા અન્યાય થતો રહ્યો છે. સ્ટેશનોના વિકાસની વાત હોય, ટ્રેનોના સ્ટોપેજની વાત હોય કે […]

લો બોલો, ગાંઘીનગર-વડનગર-વરેઠા વચ્ચે શરૂ કરાયેલી મેમુ ટ્રેન માત્ર 16 પેસેન્જરો માટે દોડે છે !

ગાંધીનગરઃ પશ્વિમ રેલવે દ્વારા ગાંધીનગર,વડનગર, વરેઠા સુધીની નવી શરૂ કરાટેલી મેમુ ટ્રેનને મુસાફરો મળતા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 16 જુલાઈએ ગાંધીનગરથી વડનગર થઈ વરેઠા સુધીની મેમુ ટ્રેન શરૂ કરી હતી પરંતુ તેને પૂરતા પેસેન્જર મળતાં જ નથી. ટ્રેન શરૂ થયા બાદ 34 દિવસમાં ટ્રેનને ફક્ત 532 પેસેન્જરો એટલે કે રોજના સરેરાશ 16 પેસેન્જરોએ તેમજ વરેઠાથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code