1. Home
  2. Tag "Men"

તહેવારોમાં પુરુષો પણ ઈન્ડો વેસ્ટર્ન ફેશન અપનાવીને બની શકે છે આકર્ષણનું કેન્દ્ર

તહેવારોમાં મહિલાઓ સુંદર આભુષણો અને નવી ફેશનના વસ્ત્રો ધારણ કરીને આકર્ષણનું કેન્દ્ર બને છે. જો કે, આજકાલ પુરુષો માટે પણ કેટલાક આધુનિક અને સ્ટાઇલિશ વિકલ્પો છે, જે તેમને ખાસ બનાવશે. કુર્તા-પાયજામા ક્લાસિક અને સ્ટાઇલિશ તહેવારો પર પુરુષો માટે કુર્તા-પાયજામા સૌથી લોકપ્રિય પોશાક છે. ચૂડીદાર પાયજામા અથવા ધોતી પહેરી શકાય છે. આ પ્રસંગે સફેદ, ક્રીમ કે […]

પુરૂષોમાં આ કારણે હાર્ટ એટેકનો ખતરો વધી શકે છે, જાણો બચવાની રીત

મનુષ્યની ખાવા-પીવાની ખરાબ આદતને કારણે કોલેસ્ટ્રોલ લેવલ વધવાની સાથે સાથે ઘણી બધી બીમારીઓનો ખતરો પણ વધી જાય છે. આ વર્ષે હાર્ટ એટેકના દર્દીઓની સંખઅયા લગાતાર વધી રહી છે. એટલું જ નહીં પુરૂષોમાં હાર્ટ એટેકનું જોખમ ખુબ વધારે વધી રહ્યુ છે. ખોરાકની ખોટી આદત મનુષ્યમાં કોલેસ્ટ્રોલનું લેવલ વધારવાની સાથે સાથે ઘણી બીમારીઓનો ખતરો પણ વધે છે. […]

પુરુષો કરતાં વધુ મહિલાઓ માનસિક સ્વાસ્થ્યનો શિકાર બને છે, જાણો કારણ અને સારવાર

નવી દિલ્હીઃ ‘લેન્સેટ રિપોર્ટ’ અનુસાર, દક્ષિણ એશિયાની મહિલાઓ મોટાભાગે પીઠના નીચેના ભાગમાં દુખાવોથી પીડાય છે. આ રોગ દક્ષિણ એશિયાની મહિલાઓમાં વધુ જોવા મળે છે. દક્ષિણ એશિયા ઉપરાંત યુરોપ, પૂર્વ યુરોપ અને મધ્ય એશિયાની મહિલાઓમાં આ પ્રકારનો રોગ જોવા મળ્યો છે. સંશોધનકર્તાએ દાવો કર્યો છે કે લિંગના આધારે સ્ત્રી અને પુરૂષ અલગ-અલગ પ્રકારની બીમારીઓથી પીડાય છે. […]

Men’s grooming tips:ચહેરાનો ગ્લો વધારવા માટે ફેસવોશ અને શેવિંગ પૂરતું નથી,અપનાવો આ 5 ટિપ્સ

પુરુષોની ત્વચા સ્ત્રીઓ કરતાં વધુ સખત હોય છે. વળી, જાડી દાઢી અને મૂછોને કારણે તેમની ત્વચામાં પરસેવો વધુ જમા થાય છે અને પછી ખીલ અને ડાઘ પણ થાય છે. આ સિવાય ચહેરા પર લાંબા સમય સુધી ગંદકી જમા થવાથી ત્વચાની ચમક છીનવાઈ જાય છે અને તમારી ત્વચા નિસ્તેજ દેખાઈ શકે છે. આવી સ્થિતિમાં પુરુષો આ […]

વિશ્વ કેન્સર દિવસ 2023: પુરુષોએ કેન્સરના આ સંકેતોને અવગણવા ન જોઈએ

વિશ્વ કેન્સર દિવસ દર વર્ષે 4 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે જેથી કરીને લોકોને આ ખતરનાક રોગ વિશે જાગૃત કરી શકાય.કેન્સર એક જીવલેણ રોગ છે.ઘણીવાર લોકોને કેન્સર વિશે ત્યારે ખબર પડે છે જ્યારે તે ઘણું વધી જાય છે.આ જીવલેણ રોગને કારણે શરીરના કોષો નષ્ટ થવા લાગે છે અને ધીમે ધીમે શરીરના અંગો કામ કરવાનું બંધ કરી […]

પુરુષોએ પોતાની ત્વચાની સંભાળ માટે કેટલીક ટિપ્સ રોજ કરવી જોઈએ ફોલો

આજના સમયમાં દરેક સારા દેખાવા માંગે છે અને જો તેમ છે તો છોકરા કેમ ન ધ્યાન રાખે. તે પણ સાચુ છે કે સ્ત્રીઓ તેવા પુરુષોથી વધુ આકર્ષિત થાય છે જે લોકો સારી રીતે પોતાના શરીરને મેન્ટન કરતા હોય. તો ચાલો કેટલીક ખાસ વાતો જાણીએ જે પુરુષોની ત્વચા ની સારસંભાળ ( મેન્સ સ્કીન કેર રૂટિન ) […]

બેલ્ટ પહેરતી વખતે પુરુષોએ ન કરવી જોઈએ આ ભૂલો,નહીં તો દેખાવ લાગશે ખરાબ

બેલ્ટ એ પુરુષોની ફેશનમાં સૌથી મહત્વપૂર્ણ સહાયક છે. જે લગભગ દરેક જણ પહેરે છે. પરંતુ કેટલીકવાર બેલ્ટની ખોટી પસંદગી સમગ્ર દેખાવને બગાડે છે. જ્યારે સાચો બેલ્ટ આઉટફિટને પરફેક્ટ બનાવે છે, જ્યારે ખોટો બેલ્ટ પસંદ કરવાથી લુક ખરાબ લાગે છે. એટલા માટે એ જાણવું જરૂરી છે કે બેલ્ટ પહેરતી વખતે કેવા પ્રકારની ભૂલો ટાળવી જોઈએ. ઘણા […]

ઉનાળામાં રાત્રિના સમયે ગરમીમાં વધારો સાથે પુરુષોમાં મૃત્યુનું જોખમ વધે, એક અભ્યાસમાં ખુલાસો

નવી દિલ્હીઃ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે રાત્રિના સમયે તાપમાનમાં થતા વધારાને કારણે પુરુષોના મૃત્યુની સંભાવનાઓમાં વધારો થાય છે. એક અભ્યાસમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે. અભ્યાસ અનુસાર સામાન્ય ગરમી ઉપર માત્ર 1 ડિગ્રી સેલ્સિયલના વધારાને કારણે હ્રદય સાથે જોડાયેલી બીમારીથીઓ મૃત્યુનો ખતરો લગભગ ચાર ગણો વધી જાય છે. આ અભ્યાસ અનુસાર રાતના તાપમાનમાં વધારો થવાના […]

ભારતમાં પુરુષોની સરખામણીએ મહિલાઓની સંખ્યામાં વધારોઃ 1000 પુરુષોની સામે 1020 મહિલાઓ

દિલ્હીઃ દેશની વસ્તીમાં પ્રથમવાર પુરુષોની સરખામણીએ મહિલાની વસ્તીમાં વધારો જોવા મળી રહી છે. ક્યારેક મિસિંગ વુમનનો સામનો કરતા દેશમાં આ મોટી ખુશીની વાત છે. એટલું જ નહીં પ્રજનનદરમાં પણ ઘટાડો થયો છે. નેશનલ ફેમિલી એન્ડ હેલ્થ સર્વે અનુસાર દેશમાં અત્યારે 1000 પુરુષોની સરખામણીએ મહિલાની સંખ્યા 1020 થઈ ગઈ છે. નોબલ પ્રાઈઝ વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનએ […]

પુરુષોએ ચહેરાની રોનક વધારવા અપનાવવી જોઈએ આ ટીપ્સ

પુરુષોની સ્કીન યુવતીઓ કરતા અલગ હોય છે. એવામાં યુવાનો પોતાની સ્કીનની સંભાળ માટે બજારમાં મળતી ફેયરનેસ ક્રીમનો ઉપયોગ કરે છે. પરંતુ તેમાં ઉપસ્થિત કેમિકલ્સને કારણે ત્વચા નીખરવાની જગ્યાએ કાળી અને ડલ પડી જાય છે. પુરુષો ઘરમાં જ પડેલી વસ્તુઓનો ઉપયોગ કરીને પોતાની ત્વચાને સાઈડ ઈફેક્ટથી દૂર રાખીને નિખરતી બનાવશે. હળદર હળદર ત્વચાના રંગને સાફ રાખવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code