1. Home
  2. Tag "Mention"

ધાણાનું પાણી સ્વાસ્થ્ય માટે વરદાન, આયુર્વેદમાં પણ તેના ફાયદાનો ઉલ્લેખ

આપણા ભારતીય મસાલાઓમાં વા ઘણા અદ્ભુત ગુણો છે, જે માત્ર ભોજનનો સ્વાદ જ નથી વધારતા, પરંતુ સ્વાસ્થ્યને પણ ઘણી રીતે ફાયદો કરે છે. આ મસાલામાંથી એક છે ધાણા. ધાણાને સામાન્ય રીતે એક સામાન્ય મસાલો માનવામાં આવે છે, પરંતુ આયુર્વેદમાં તેનો ઉપયોગ ઘણા રોગોની સારવાર અને નિવારણમાં થાય છે. ખાસ કરીને ધાણાના બીજમાંથી બનાવેલું પાણી સ્વાસ્થ્ય […]

સંસદમાં આજકાલ મહાભારતનો ઉલ્લેખ વધારે થઈ રહ્યો છેઃ ઓમ બિરલા

નવી દિલ્હીઃ લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ શુક્રવારે કોઈનું નામ લીધા વગર ગૃહમાં કટાક્ષ કરતાં કહ્યું હતું કે, “આજકાલ મહાભારતનો ઉલ્લેખ અહીં વધારે થઈ રહ્યો છે. સાંસદ પ્રદીપ પુરોહિતે આયુષ મંત્રાલયને લગતો પ્રશ્ન પૂછતી વખતે રામાયણની એક ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. તેના પર ઓમ બિરલાએ કહ્યું, “મહાભારતનું વર્ણન ન કરો, પ્રશ્નો પૂછો. આજકાલ અહીં મહાભારતનું વર્ણન […]

બાંગ્લાદેશમાં ભગવાનની 155 વર્ષ જૂની રથયાત્રાનો ઇતિહાસ મળ્યો, નાટોરામાંથી મળેલા શિલાલેખમાં ઉલ્લેખ

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં નાટોરના મધનગર ગામમાં તાજેતરમાં પ્રાચીન શિલાલેખ મળી આવી છે, જે 155 વર્ષ જૂના “રથયાત્રા” ઉત્સવનો ઇતિહાસ ધરાવે છે. સફેદ પથ્થર પર સીસા વડે બાંગ્લા મૂળાક્ષરોમાં સંસ્કૃતમાં લખાણ લખ્યું છે. આ ઉપરાંત મંદિર પાસેથી ભગવાનનો કાંસ્યનો ઐતિહાસિક રથ પણ મળી આવ્યો છે. જો કે, વર્ષ 1970માં મંદિર નાશ પામ્યું હતું. […]

કાશી વિશ્વનાથ મંદિર સહિત અનેક મંદિર તોડવા ઔરંગઝેબે 1669માં આદેશ કર્યો હતો, ઔરંગઝેબની પુસ્તકમાં ઉલ્લેખ

નવી દિલ્હીઃ વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદ અને મથુરા ભગવાન શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદ વચ્ચે મુગલ સામ્રાજ્યના ક્રુર શાસક મનાતા ઔરંગઝેબની પુસ્તક ‘માસિર-એ- આલમગિરી’ ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બની છે. આ પુસ્તક અનુસાર, ઔરંગઝેબએ 8મી એપ્રિલ 1669માં બ્રામણોની તમામ પાઠશાળાઓ અને મંદિરને તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જેમાં સુપ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરનો પણ સમાવેશ થાય છે. 2 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code