ટેક્સ ભરવામાં મોડું થશે તો વેપારીઓના એકાઉન્ટમાંથી GSTના દંડની રકમ કપાઈ જશે
અમદાવાદઃ જીએસટીની આવક વધારવા તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જીએસટી લાગુ થયા બાદ અનેક વેપારીઓ સમયસર રિટર્ન અને ટેક્સ સમયસર ભરતા ન હોય ડિપાર્ટમેન્ટ દંડની વસૂલાતનો નિયમ લાગુ કર્યો હતો પરંતુ અનેક વેપારીઓ આ રકમ પણ ભરતા ન હોય અને જીએસટી પણ તેની કડક વસૂલાત કરી શકાતી ન હોય વેપારીઓ છટકી જતા હતા. […]