1. Home
  2. Tag "meri mati mera desh"

મેરી માટી મેરા દેશ અભિયાન હેઠળ  સૌથી વધુ ઓનલાઈન સેલ્ફી પાડવા બદલ ભારતે  ગીનીસ વર્લ્ડ રેકોર્ડ મેળવ્યો

  દિલ્હી- ભારત દેશમાં પીએમ મોદીના અથાગ પ્રયત્નથી મેરી માટી મેરા દેશ અભિયાન ચલાવવામાં આવ્યું હતું આ અભિયાન અંતર્ગત માટી સાથે અનેક લોકોએ સેલ્ફી લઈને અપલોડ કરી હતી ત્યારે હવે આ સેલ્ફીએ રેકોર્ડ તોડ્યો છે, પ્રાપ્ત માહિતી પ્રમાણે  કેન્દ્ર સરકારની ‘મેરી માટી-મેરા દેશ’ યોજનાએ આજે ​​તિહાસ રચ્યો છે. , આ યોજના હેઠળ, સરકારે સેલ્ફી અપલોડ […]

પીએમ મોદી આવતીકાલે સાંજે દિલ્હીના કર્તવ્ય પથ પર મેરી માટી મેરા દેશ અભિયાનની અમૃત કળશ યાત્રાની પરિસમાપ્તી નિમિત્તે કાર્યક્રમમાં ભાગ લેશે

દિલ્હી- પીએમ મોદી આવતીકાલે એટલે કે મંગળવારને 31મી ઑક્ટોની સાંજે લગભગ 5 વાગ્યે કર્તવ્ય પથ ખાતે મેરી માટી મેરા દેશ અભિયાનની અમૃત કળશ યાત્રાની પરિસમાપ્તી નિમિત્તે કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમ આઝાદી કા અમૃત મહોત્સવના સમાપન સમારોહને પણ ચિહ્નિત કરશે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી અમૃત વાટિકા અને અમૃત મહોત્સવ સ્મારકનું ઉદ્ઘાટન કરશે. તેઓ દેશભરમાંથી આ […]

યુપીની તમામ શાળાઓ આજે ખુલ્લી રહેશે,’હર ઘર તિરંગા’ અને ‘મેરી માટી મેરા દેશ’ અંતર્ગત અનેક કાર્યક્રમો યોજાશે

લખનઉ:ઉત્તર પ્રદેશમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ પહેલ હેઠળ ‘હર ઘર તિરંગા’ અને ‘મેરી માટી, મેરા દેશ’ કાર્યક્રમોના અમલીકરણ માટે UPમાં તમામ મૂળભૂત અને માધ્યમિક શાળાઓ રવિવારે એટલે કે આજે ખુલ્લી રહેશે. આ પહેલીવાર છે જ્યારે રાજ્ય સરકારની સૂચના મુજબ રવિવારે શાળાઓ ખુલ્લી રહેશે. રાજ્ય સરકાર દ્વારા એક આદેશ જારી કરવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું […]

દેશભરમાં ‘મેરી માટી મેરા દેશ’ અભિયાનનો આજથી આરંભ – 15મી ઓગસ્ટ સુઘી ચાલશે આ અભિયાન

  દિલ્હીઃ- પીએમ મોદીના નેતૃત્વમાં દેશ અનેક મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે હવે 15મી ઓગસ્ટને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે આ વર્ષે 15 ઓગસ્ટે દેશ તેનો 77મો સ્વતંત્રતા દિવસ ઉજવશે. ત્યારે સરકારે ‘મેરી માટી મેરા દેશ’ અભિયાન સાથે આ વખતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવાની યોજના બનાવી છે. મેરી માટી મેરા દેશ અભિયાનની ચર્ચાઓ છેલ્લા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code