1. Home
  2. Tag "message"

‘આતંકને પોષતા દેશોને અલગ કરવા જરૂરી’: SCO કોન્ફરન્સમાં PM મોદીનો સંદેશ

નવી દિલ્હીઃ આતંકવાદને કોઈપણ સ્વરૂપે ન્યાયી ઠેરવી શકાય નહીં અને આંતરરાષ્ટ્રીય વિશ્વએ આતંકવાદને પોષતા દેશોને અલગ પાડવું જોઈએ. કઝાકિસ્તાનની અધ્યક્ષતામાં અસ્તાનામાં આયોજિત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં PM મોદી વતી વિદેશ મંત્રી એસ જયશંકરે આ વાત કહી હતી. વડાપ્રધાને આતંકવાદ સામે લડવાને પ્રાથમિકતા આપવાની પણ માંગ કરી અને કહ્યું કે આ SCOનું લક્ષ્ય હોવું જોઈએ. વડાપ્રધાન […]

વડાપ્રધાન મોદી આજે વારાસણી લોકસભા સીટ પરથી નામાંકન દાખલ કરશે, નામાંકન પહેલા કહી આ આ વાત

લખનૌઃ દેશભરમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. સમગ્ર દેશમાં ચુંટણીનું મતદાન સાત તબક્કામાં થવાનું છે. અત્યાર સુધી ચાર તબક્કાનું મતદાન પુર્ણ થઈ ચુક્યું છે. બાકીના તબક્કામાં ચુંટણીના મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. દરમિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડવાના છે ત્યારે આજે વારાસણી લોકસભા બેઠક પર તેઓ નામાંકન દાખલ કરશે. સનાતનનો ધ્વજ લહેરાવતા વડાપ્રધાન નરેન્દ્ર […]

પાર્ટ ટાઈમ જોબના નામે આવતા મેસેજથી સાચવો, બની શકો છો ઠગાઈનો શિકાર

મુંબઈઃ સાયબર ઠગો લોકો સાથે છેતરપીંડી કરવા માટે નવી-નવી તરકીબો અજમાવી રહ્યાં છે, હવે ટોળકી પાર્ટ ટાઈમ જોબની લાલચ આપીને તેમની પાસેથી લોખોની રકમ પડાવતી હોવાની ચોંકાવનારી ઘટના પૂનામાં સામે આવી છે. પૂનામાં એક એન્જિનિયરને ટોળકીને નિશાન બનાવીને યુટ્યુબ ઉપર વીડિયો જોઈને પૈસા કમાવવાની લોભામણી લાલચ આપીને તેની પાસેથી એક-બે નહીં પરંતુ 16 લાખની છેતરપીંડી […]

દુનિયામાં દરેક દેશે વૈશ્વિક આબોહવાનાં સંરક્ષણ માટે અંગત સ્વાર્થોથી પર થઈને વિચારવું જોઈએઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ પર્યાવરણ દિવસના પ્રસંગે આયોજિત એક બેઠકમાં વીડિયો સંદેશ આપ્યો હતો અને સંબોધન કર્યું હતું. આ બેઠકને સંબોધન કરતાં પીએમ મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસ પર દુનિયામાં દરેક દેશને તેમની શુભેચ્છાઓ પાઠવી હતી. ચાલુ વર્ષના પર્યાવરણ દિવસની થીમ – સિંગલ-યુઝ પ્લાસ્ટિકની સમસ્યામાંથી મુક્તિ મેળવવાનું અભિયાન – પર ભાર મૂકીને પીએમએ […]

ટ્વિટર થયું ડાઉન, યુઝર્સને મળી રહ્યો છે આ મેસેજ

દિલ્હી: માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર ડાઉન થઈ ગયું છે.કહેવામાં આવી રહ્યું છે કે બુધવાર રાતથી ટ્વિટર યુઝર્સને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.આટલું જ નહીં, ટ્વિટ કરવા પર કેટલાક યુઝર્સને મેસેજ મળી રહ્યો છે કે તમે ડેલી લિમિટ પાર કરી ચુક્યા છો. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુઝર્સને ટ્વિટર પર ટ્વિટ કરવા, મેસેજ […]

વોટ્સએપ પર ભૂલથી મેસેજ સેન્ડ થઇ ગયો છે ? બે દિવસ પછી પણ કરી શકશો ડિલીટ, જાણો નવી સમય મર્યાદા

WhatsApp યુઝર્સના અનુભવને વધારવા માટે નવા અપડેટ્સ લાવતું રહે છે. ત્યાં હવે WhatsApp એક નવું અપડેટ લાવ્યું છે. લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, Metaની આ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ ડીલીટ મેસેજ ફોર એવરીવન ફીચર માટે અપડેટ રિલીઝ કરવાની છે. આની મદદથી યૂઝર્સ લાંબા સમય બાદ પણ મોકલેલા મેસેજને ડિલીટ કરી શકશે.વોટ્સએપનું આ ફીચર હાલમાં કેટલાક બીટા ટેસ્ટર્સ માટે […]

ક્વાડ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચીનને સ્પષ્ટ સંદેશઃ પોઝિટિવ તાકાત છે આ સંગઠન

ટોક્યોઃ જાપાનની રાજધાની ટોક્યોમાં આયોજિત ક્વાડ દેશોની શિખર બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનને કડક સંદેશ આપ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે ક્વાડ સારી તાકાત માટે બનાવવામાં આવેલુ સંગઠન છે અને તે હિંદ પ્રશાંત ક્ષેત્રને વધુ સુદ્રઢ બનાવી છે. તેમણે કહ્યું કે લોકતાંત્રિક દેશો વચ્ચે પરસ્પર વિશ્વાસ લોકતાંત્રિક દેશોને નવી ઉર્જા આપશે. તેમણે કહ્યું કે ખૂબ […]

પાકિસ્તાનના નવા PMને અભિનંદનની સાથે આતંકવાદ મુદ્દે રાજનાથસિંહએ આપ્યો સંદેશ

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનના નવા વડાપ્રધાન શાહબાઝ શરીફને અભિનંદન પાઠવ્યા હતા અને તેમણે સંદેશ પણ આપ્યો છે. રાજનાથ સિંહે કહ્યું કે તેઓ તેમના પાડોશી દેશ (પાકિસ્તાન)ના નવા વડા પ્રધાન (શાહબાઝ શરીફ)ને એક જ સંદેશ મોકલવા માંગે છે કે તેઓ તેમના દેશમાં આતંકવાદને કાબૂમાં લેવામાં સફળ થાય. રાજનાથ સિંહ 2+2 મંત્રણા માટે અમેરિકાની […]

રક્ષાબંધન એટલે સમરસતા ઉપરાંત બળોપાસનાનો પણ ઉત્સવ છે: RSS

રક્ષાબંધના આજના પાવન પર્વ પર રાષ્ટ્રીય સ્વયંસેવકનો સંદેશ રક્ષાબંધન એટલે રક્ષા કરવા માટે વચનબદ્વ થવું રક્ષાબંધન ઉત્સવમાં સામાજીક, સાંસ્કૃતિક, રાષ્ટ્રીયતાનો બોધ કરાવવામાં આવે છે અમદાવાદ: આજે છે રક્ષાબંધનનું પર્વ. ભાઇ-બહેન વચ્ચેના અતૂટ પ્રેમ, લાગણી, ભાવનું પર્વ. શ્રાવણી પૂર્ણિમા હિંદુ પવિત્ર દિવસ – રક્ષાબંધન ઉત્સવ દ્વારા મનુષ્યત્વ, ચારિત્ર્ય, સમાજપ્રેમ, નિસ્વાર્થ પ્રેમભાવના અને રાષ્ટ્રને એક સૂત્રે રાખવાનો […]

મોબાઈલમાં નંબર સેવ નથી અને વોટ્સએપમાં મેસેજ કરવો છે? આ છે આસાન ટ્રીક

વોટ્સએપની જાણો આ નવી ટ્રીક અજાણ્યા નંબરને સેવ કર્યા વગર થશે મેસેજ ન કામના નંબરને સેવ કરવાની ઝંઝટ જ નહી મુંબઈ: આજકાલના સમયમાં ટેક્નોલોજી આવે એટલી ઓછી.. આ વાત કહેવામાં કોઈને નવાઈ ન લાગે કારણ કે દિવસે અને દિવસે એવી ટેક્નોલોજી આવતી જાય છે. જેના વિશે સામાન્ય માણસ ક્યારેય વિચારે પણ નહી. આ ટેકનોલોજીના યુગમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code