1. Home
  2. Tag "Meta"

ઓટોમેટિક ટ્રાંસલેશન માટે નહીં થાય ગૂગલનો ઉપયોગ, મેટા પોતે છે સક્ષમ

થોડા દિવસો પહેલા ખબર આવી હતી, મેટા તેની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ માટે નવા ફીચર પર કામ કરી રહી છે, જેના પછી વોટ્સએપ મેસેજને રીઅલ ટાઇમમાં ટ્રાન્સલેટ કરવામાં આવશે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે વોટ્સએપ આ માટે ગૂગલની લાઈવ ટ્રાન્સલેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરશે, પણ હવે સ્પષ્ટ થઈ ગયું છે મેટા વોટ્સએપ માટે કોઈ […]

મેટાનો મહત્વનો નિર્ણયઃ હવે ફેસબુક અને ઈન્સ્ટા યૂઝર્સ માટે શરુ કરાઈ પેઇડ સર્વિસ

દિલ્હીઃ-  ટ્વિટરે પેઈડ સર્વિસ શરુ કરી ત્યારથી મેટાને લઈને પણ અટકળો સામે આવી રહી હતી ત્યારે હવે જો તમે પણ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરો છો તો તમારા માટે એક મોટા સમાચાર છે. મેટાએ તેના બે મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ ફી આધારિત બનાવવાનો નિર્ણય કર્યો છે એટલે કે તમારે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામનો […]

આ દેશ માટે મેટાનો મહત્વનો નિર્ણય – હવે અહીંના લોકો ફેસબૂક પર નહી વાંચી શકે કોઈપણ પ્રકારના સમાચાર

દિલ્હીઃ- ફેસબૂકને લઈને અનેક સમાચારો પ્રકાશિત થતા હોય છે ત્યારે હવે મેટાએ એક દેશ માંં ફેસબૂક પર સમાચારો બ્લોક કર્યા છએ એટલે કે હવે અહીંના લોકો ફેસબૂક પર કોઈ પમ પ્રકારના સમાચાર વાંચી કે જોઈ શકશે નહી. પ્રાપ્ત વિગત પ્રમાણે મેટાએ પોતાની સોશિયલ મીડિયા સાઈટ્સ ફેસબૂક ,ઈન્સ્ટાગ્રામ પર હવે સમાચાર બ્લોક કરવાનું શરુ કર્યું છે.આ […]

ટ્વિટર અને મેટા વચ્ચે વોર, થ્રેડ્સ લોંચ કરવા મામલે ટ્વિટરે મેટાને કોર્ટના દરવાજા ખટખટાવાની ધમકી આપી

  દિલ્હીઃ- ટ્વિટરની ટક્કર આપવા માટે મેટા દ્રારા થ્રેડ્સ લોંચ કરવામાં આવી હતી જેણે કેટલાક કલાકોમાં કરોડો યૂઝર્સ બનાવી લીધા ગહતા ત્યારે સેમ ટ્વિટરની જેમ ઓપરેટ થતી આ શોસિયલ મીડિયા સાઈટ સામે ટ્વિટરે વાંધો ઉઠાવ્યો છે અને એટલું જ નહી તેણે ટ્વિટરને કોર્ટમાં લઈ જવાની પણ ઘમકી આપી છે. મેટાની નવી ટેક્સ્ટ-આધારિત એપ થ્રેડ્સ એપ […]

ટ્વિટરની હરિફાઈમાં આવ્યું મેટાનું ‘થ્રેડ’ – માત્ર 2 જ કલાકમાં 20 લાખ લોકોએ ડાઉનલોડ કર્યું

  દિલ્હીઃ- ટ્વિટરની એક તરફ લોકપ્રિયતા ઘટતી જઈ રહી છે તો બીજી તરફ ટ્વિટરને ટક્કર આપવા માટે મેટા એ થ્રેડ નામની સોશિયલ મીડિયા સાઈટ લોંચ કરી છે જે માત્ર 2 કલાકની અંદર 20 લાખ યૂઝર્સ મેળવવામાં સફળ સાબિત થઈ છે.આ એક ટ્વિટર જેવી જ એપ છે જે લોકો ટ્વિટરનો યૂઝ કરી ચૂક્યા છે તેઓ આ […]

હવે ટ્વિટરને ટક્કર આપવા તૈયાર છે મેટાનું ‘Threads’ – ઈન્સ્ટાગ્રામ સાથે થશે કનેક્ટ

  દિલ્હીઃ- સોશિયલ મીડિયા ટેકનોલોજીમાં અવનવા ફિચર આવી રહ્યા છએ તો સાથે જ એવનવા પ્લેટફોર્મ એકબીજાને ટક્કર આપી રહ્યા છે ત્યારે  હવે ટ્વિટરને ટક્કર આપવા તૈયાર છે જે મેટાનું ‘Threads’ – ઈન્સ્ટાગ્રામ સાથે થશે કનેક્ટ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપની માલિક મેટા હવે ટ્વિટરને સ્પર્ધા આપવા માટે ટૂંક સમયમાં જ ‘થ્રેડ્સ’ નામની એપ માર્કેટમાં લોન્ચ કરવા જઈ […]

 પેમેન્ટ ચૂકવણી કરીને ઈન્સ્ચાગ્રામ અને ફેસબૂક માં મેળવી શકાશે બ્લૂટીક – ભારતમાં સેવા શરું

ફએસબૂક ઈન્સ્ટાગ્રામમાં પૈસા ચૂકવીને મેળવી શકાશે બ્લૂટીક હવે ભારતમાં આ સર્વિસ શરુ દિલ્હીઃ- છેલ્લા ઘમા સમયથી ટ્વિટર પર બ્લૂટીકની ચર્ચાઓ થી ત્યાર બાદ મેટાએ પણ ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામ માટે પેમેન્ટ ચૂકવણી કરીને બ્લૂટીક મેળવવાની જાહેરાત કરી હતી ત્યારે હવે આ પેમેન્ટ સર્વિસ સિસ્ટમ ભારતમાં શરુ કરવામાં આવી ચૂકી છે. આ અંગે કંપનીએ બુધવારે આ જાણકારી […]

ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ વેરિફાઈડ કરવા માટેની કિંમત થઈ નક્કી , જાણો કેટલું ચૂકવવુ પડશે પેમેન્ટ

હવે ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામના બ્લૂટીક ગ્રાહકોને ફટકો આ માટે પેઈડ સર્વિસ શરુ કરાઈ દિલ્હીઃ- ટ્વિટર બાદ હવે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ યુઝર્સ માટે પણ બ્લૂટિકને લઈને પૈસાની ચૂકવણી કરવાની શરુઆચની જાહેરાત કરવામાં આવી હતી જો કે તે માટેની કિંમતો નક્કી નહોતી કરાઈ ત્યારે હવે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ યુઝર્સ માટે પણ બ્લૂટિકની કિમંતો નક્ચૂકી કરાઈ ચૂકી છે. […]

ફેસબુકની પેરરરેન્ટ કંપની મેટા એ ફરી 10 હજાર જેટલા કર્મચારીઓને નોકરીમાંથી હાકી કાઢ્યા

ફેસબૂકની પેરેન્ટ કંપની મેટાની કાર્યવાહી 10 હજાર કર્મચારીઓને નોકરીમાં થી કાઢ્યા દિલ્હીઃ- ફેસબૂતની પેરેન્ટ કંપનીએ થોડા વખત પહેલા પોતાના કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા ત્યારે ફરી એક વખત કંપની દ્રારા હજારો કર્મચારીઓની છટણીનો નિર્ણય લેવામાં આવ્યો છે જે અંતગ્રત હજારો કર્મીઓએ નોકરીમાંથી હાથઘોવાનો વખત આવશે. પ્રાપ્ત વિગત પ્રમાણે મેટાએ ફરીથી 10,000 કર્મચારીઓની છટણીની જાહેરાત કરી છે. […]

ટ્વિટરની જેમ હવે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામની બ્લૂટીક માટે પેઈડ સર્વિસ શરૂ

હવે ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામના બ્લૂટીક ગ્રાહકોને ફટકો આ માટે પેઈડ સર્વિસ શરુ કરાઈ દિલ્હીઃ- ટ્વિટર બાદ હવે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ યુઝર્સ માટે પણ બ્લૂટિકને લઈને પૈસાની ચૂકવણી કરવાની શરુાત થી ચૂકી છે પ્રાપ્ત વિગત પ્રમાણે બ્લુ ટીક વેરિફિકેશન માટે હવે  મેટા ઇન્ક એટલે કે ફેસબુકની માલિકીની કંપની  પેઈડ સર્વિસ શરુ કી દીધી છે.એટલે કે હવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code