આગામી તા.1લીથી 4થી જાન્યુઆરી સુધી મધ્યરાત્રી બાદ ઉલ્કાવર્ષા ખરતી જોઈ શકાશે
અમદાવાદઃ વર્ષ 2021ની વિદાય અને નવા વર્ષ 2022ના આગમનની તૈયારીઓ થઈ રહી છે. ત્યારે 2022ના નવા વર્ષના આરંભથી ક્વોડરેન્ટીડસ ઉલ્કા વર્ષનો અવકાશી નજારો જોવા મળશે. તા.3 જાન્યુઆરીના રોજ ભારત સહિત કેટલાક દેશોમાં આ ઉલ્કા વર્ષા સ્પષ્ટપણે જોવા મળશે. ખગોળ વૈજ્ઞાનિકોએ આ માટે દરિયાઇ વિસ્તાર તથા પર્વતીય વિસ્તારોમાં પડાવ નાખવાની તૈયારી આરંભી દીધી છે. તા.1થી 4 […]