1. Home
  2. Tag "Meteorological Department"

રાજ્યના કેટલાક વિસ્તારમાં માવઠાની આગાહી, હવામાન વિભાગનું અનુમાન

રાજ્યમાં માવઠાની આગાહી આ જિલ્લાઓમાં આવી શકે છે વરસાદ હવામાન વિભાગે કરી આગાહી અમદાવાદ:રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે કેટલાક જિલ્લાઓમાં માવઠાની અસર જોવા મળી શકે છે અને તેના કારણે વરસાદ પડી શકે છે. નવસારીમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છે અને ભેજયુક્ત વાતાવરણ સાથે વાતાવરણમાં ઠંડીનો ચમકારો પણ લોકોને થયો છે. […]

સૌરાષ્ટ્રમાં ઠંડીનો ચમકારો યથાવત, રાજકોટ સહીત તમામ જિલ્લામાં વધુ બે દિવસ ઠંડી વધવાની સંભાવના

ગુજરાતમાં ઠંડી વધવાની સંભાવના હવામાન વિભાગે કરી આગાહી ઠંડીથી હવે લોકોને રાહત મળે તો સારું અમદાવાદ: સૌરાષ્ટ્રમાં આજે પણ ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. રાજકોટ સહીત જામનગર, પોરબંદર જેવા શહેરોમાં પણ વાતાવરણ ઠંડુ રહ્યું છે અને આવામાં જાણકારો દ્વારા આગાહી પણ કરવામાં આવી છે કે આગામી બે દિવસ સૌરાષ્ટ્રના શહેરોમાં ઠંડી વધી શકે છે. ઉલ્લેખનીય […]

હવામાન વિભાગની આગાહીને લઈને હવે રાજકોટમાં પણ મગફળીની આવક પર પ્રતિબંધ

રાજકોટ માર્કેટ યાર્ડના સમાચાર મગફળીની આવક પર પ્રતિબંધ હવામાન વિભાગની આગાહીને લઈને લેવાયો નિર્ણય રાજકોટ :છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. વરસાદથી રાહત થતા ખેડૂતોએ પોતાનો પાક વેચવાનો શરૂ કર્યો છે ત્યારે ફરીવાર વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વાત એવી છે કે,રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં આવતા ચાર દિવસ કમોસમી […]

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 3 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા ખેડૂતો અને સરકારની ચિંતામાં વધારો થયો છે. 427.06 મીમી વરસાદ વરસ્યો છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 50 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. દરમિયાન આગામી 3 દિવસમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ તૈનાત […]

મુંબઈમાં આગામી 24-48 કલાકમાં ભારે વરસાદ પડવાની સંભાવના,હવામાન વિભાગે આપી ચેતવણી

મુંબઈમાં ધોધમાર વરસાદ પડવાની સંભાવના આગામી 24-48 કલાકમાં ભારે વરસાદ હવામાન વિભાગે આપી ચેતવણી મુંબઈ:હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદની માહિતી શેર કરી છે. તેમના મતે, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, ઉત્તરી આંધ્રપ્રદેશ અને પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી ઉપર ચોમાસું રચાઈ રહ્યું છે, જેના કારણે આ રાજ્યોમાં વરસાદની સંભાવના છે.. બીજી બાજુ, સપ્ટેમ્બર મહિનામાં મુંબઈમાં વરસાદની સારી […]

વરસાદનું આગમન ક્યારે…જાણો હવામાન વિભાગ શું કહે છે?

અમદાવાદઃ  રાજ્યમાં મેઘરાજાની રિંસામણાથી ખેડુતો ચિંતિત બન્યા છે. અડધો શ્રાવણ મહિનો પૂરો થઈ ગયો છે, પરંતુ હજુ રાજ્યમાં પૂરતો વરસાદ થયો નથી. ગુજરાતમાં ચોમાસાની સીઝન દરમિયાન હજુ વરસાદની ઘટ છે. સમગ્ર રાજ્યમાં જોઈએ તો અત્યાર સુધી હજુ 46 ટકા વરસાદની ઘટ છે. વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતોના પાક સુકાવા લાગ્યા છે. અનેક ખેડૂતો ચિંતિત છે. ત્યારે […]

યુપીના અનેક જિલ્લાઓમાં આજે ભારે વરસાદની સંભાવના, હવામાન વિભાગે રેડ અને યલો એલર્ટ જાહેર કર્યું

યુપીમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે આપી ચેતવણી ભીષણ ગરમીથી લોકોને મળશે રાહત લખનઉ :યુપીના ઘણા વિસ્તારોમાં આજે વરસાદ થવાની સંભાવના છે. ભીષણ ગરમીનો સામનો કરી રહેલ ઉત્તરપ્રદેશના ઘણા જિલ્લાઓમાં આજે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગે પણ ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે અને તેમના માટે રેડ એલર્ટ જારી કર્યું છે. હવામાન […]

ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં તા. 9મી જુલાઈ પછી પડશે વરસાદઃ હવામાન વિભાગની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયાં છે. જો કે, હવામાન વિભાગની આગાહી અનુસાર 10 જુલાઈથી ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં ચોમાસુ ફરી સક્રિય થાય તેવી સંભાવના છે. આ ઉપરાંત વર્તમાનમાં બનેલી હવામાન સિસ્ટમના કારણે 9 જુલાઈથી દક્ષિણ અને પૂર્વ મધ્ય ભારતમાં ચોમાસુ પોતાના તેવર બતાવશે. કર્ણાટક, તેલંગાણા, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર, છત્તીસગઢ, આસામ, અરૂણાચલ […]

કોઈ મોટી વરસાદી સિસ્ટમ સક્રિય ના થતા ભારે વરસાદની સંભાવના ઓછી: અમદાવાદ હવામાન વિભાગ

અમદાવાદ: રાજ્યમાં કેટલાક જિલ્લામાં કેટલાક સ્થળોએ થોડા દિવસ વરસાદ થયા બાદ લાગતું હતું કે, ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. કેટલાક દિવસોથી વાદળછાયું વાતાવરણ પણ જોવા મળે છે ત્યારે અમદાવાદ હવામાન વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી છે. કહેવામાં આવ્યું છે કે, અમદાવાદમાં કોઈ મોટી વરસાદી સિસ્ટમ સક્રિય ના થતા ભારે વરસાદની સંભાવના ઓછી છે. પરંતુ અમદાવાદ […]

વાવાઝોડાની અસરઃ ગુજરાતમાં બે દિવસ સુધી વરસાદની આગાહી

અમદાવાદઃ વાવાઝોડાને પગલે અમદાવાદ સહિત રાજયભરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વાવાઝોડાનું સંકટ ગુજરાત ઉપરથી પસાર થઈ ગયું છે પરંતુ તેની અસર હજુ બે દિવસ સુધી જોવા મળશે. રાજ્યમાં બે દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે બે દિવસ ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code