1. Home
  2. Tag "Meteorological Department"

ભારતમાં તા. 31મી મેના રોજ ચોમાસાની થશે એન્ટ્રી, 98 ટકા વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. જો કે, હવે ગણતરીના દિવસોમાં જ ચોમાસુ કેરળથી ભારતમાં પ્રવેશ કરશે. તા. 31મી મેના રોજ કેરળ ચોમાસુ કેરળમાં પ્રવેશ કરે તેવી શકયતા છે. આ વર્ષે દેશમાં ચોમાસુ સારુ રહેવાની સાથે 98 ટકા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યાર બાદ ચોમાસુ આગળ વધશે. […]

ગુજરાતના વાતાવરણમાં આવશે પલટોઃ માવઠુ પડવાની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના આરંભ સાથે જ કાળઝાળ ગરમી શરૂ થઈ હતી. જો કે, છેલ્લા કેટલાક દિવસથી લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યાં છે. વહેલી સવારે ઠંડી અને બપોરના સમયે કાળજાળ ગરમી પડે છે. દરમિયાન હવે મે મહિનામાં માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતના મોટાંભાગના વિસ્તારોમાં વીજળીના કડાકા અને વાવાઝોડાં સાથે […]

ગુજરાતમાં કાળઝાળ ગરમીના એંધાણઃ અઠવાડિયામાં ઉષ્ણતામાનનો પારો 43 ડિગ્રીએ પહોંચી જશે

અમદાવાદઃ ઉનાળાનો ફાગણ મહિનો પુરો થવામાં હવે ગણતરાના દિવસ બાકી રહ્યા છે. ત્યારે ઉષ્ણતામાનમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. લોકો અત્યારથી જ ગરમીથી ત્રાસી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી તા. 10થી 16 એપ્રિલ દરમિયાન આંકરી ગરમીના એંધાણ છે. અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનો પારો વધારે ઊંચકાશે. ગુજરાતનાં અનેક વિસ્તારોમાં તો ગરમીનો […]

ગુજરાતમાં બે દિવસ હિટવેવની આગાહીઃ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર

રાજ્યમાં ગરમ પવન ફુંકાશે દરિયાકાંઠા વિસ્તારના તાપમાનમાં થશે વધારો બપોરના સમયે લોકો બહાર નીકળવાનું ટાળે છે અમદાવાદઃ ગુજરાતમાં માર્ચના આરંભ સાથે જ ઉનાળાનો પ્રારંભ થઈ ગયો હતો. હવે રાજ્યમાં બપોરોના સમયે કાળઝાળ ગરમી પડી રહી છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા બે દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ અમદાવાદ સહિત 11 શહેરોમાં ગરમીનો પારો […]

ભારતમાં ચાલુ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની હવામાન વિભાગની આગાહી

અમદાવાદઃ ગુજરાતદ સહિત સમગ્ર દેશમાં ઉનાળાનો પ્રારંભ થઈ ગયો છે. જો કે, ઉત્તર ભારતમાં કેટલાક શહેરોમાં વાતાવરણમાં આવેલા પલટાને કારણે કમોસમી વરસાદ વરસ્યો હતો. દરમિયાન હવે આગામી નૈઋત્વ ચોમાસુ સામાન્ય રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ચોમાસાની શરૂઆત ધમાકેદાર થશે અને અંતિમ ભાગમાં નોર્મલ સ્થિતિ રહેશે. પ્રાપ્ત માહિતી અનુસાર ભારતીય ચોમાસા માટે પેસીફીક મહાસાગરનું ઠંડુ […]

ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ લઘુત્તમ પારો 2થી 3 ડિગ્રી ઘટવાની શકયતા

અમદાવાદઃ ગુજરાતમાં શિયાળાની ફુલગુલાબી ઠંડી પડી રહી છે. જો કે, છેલ્લા બે દિવસમાં ઠંડીમાં થોડી રાહત મળી છે. જો કે, આવતીકાલથી ઠંડીમાં વધારો થવાની શકયતા છે. બેથી ત્રણ ડિગ્રી લઘુત્તમ તાપમાન ઘટે તેવી શકયતા છે. ગુજરાતમાં કડકડતી ઠંડી પડી રહી છે. દરમિયાન આજે 8.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ નગર રહ્યું હતું. જ્યારે ગાંધીનગરમાં લઘુત્તમ […]

પતંગ રસિયાઓ માટે રાહત, ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સામાન્ય રહેશે

અમદાવાદઃ ગુજરાતમાં ઉત્તરાયણની ઉજવણી કરવા માટે લોકોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી તરફ સરકાર દ્વારા કોરોના લાઈડલાઈનનું પાલન થાય તે દિશામાં કામગીરી શરૂ કરી છે. ત્યારે પતંગ પ્રેમીઓ માટે રાહતની વાત એ છે કે, ઉત્તરાયણ અને વાસીઉત્તરાયણના દિવસે પવનની ગતિ સામાન્ય રહેશે. તેમજ આવતીકાલથી રાજ્યમાં 3 દિવસ ઠંડીમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત […]

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, ખેડૂતો ચિંતિત

અમદાવાદઃ ઉત્તરભારતમાં પડેલી હીમ વર્ષાના કારણે ગુજરાતમાં શીત લહેરનું મોજુ ફરી વળ્યું છે. જેથી લોકો કડકડતી ઠંડી અનુભવી રહ્યાં છે. જો કે, હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી ખેડૂતો ચિંતામાં મુકાયાં છે. હવામાન વિભાગ દ્વારા તા. 8થી 10મી જાન્યુઆરી સુધી ઉત્તર અને દક્ષિણ […]

ગુજરાતમાં ગાત્રો થિજાવતી ઠંડી, નલિયા બન્યું સૌથી ઠંડુ નગર

અમદાવાદઃ ઉત્તર ભારતમાં પડેલી હિમ વર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીનો પાપો ગગડ્યો છે. બીજી તરફ હવામાન વિભાગે આગામી 3 દિવસ કોલ્ડવેવની આગાહી કરી છે. રાજ્યમાં કડકડતી ઠંડી પડતા લોકો ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લઈ રહ્યાં છે. રાજ્યમાં સૌથી ઠંડુ શહેર નિલાય રહ્યું હતું જ્યાં તાપમાન 3.2 ડિગ્રી નોંધાયું હતું. ગુજરાતમાં ગઈકાલથી કાતિલ […]

ગુજરાતમાં શીતલહેર, કોલ્ડવેવની હવામાન વિભાગે કરી આગાહી

અમદાવાદઃ ઉત્તરભારતમાં પડેલી હીમ વર્ષાના કારણે ગુજરાત ઉપર શીત લહેરનું મોજુ ફરી વળ્યું છે. જેથી રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. બીજી તરફ રાજ્યમાં હજુ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યમાં નવ જેટલા નગરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીની નીચે રહ્યો હતો. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code