કડવી પણ ઔષધ – દર રોજ સવારે એક ચમચી પલાળેલી મેથીના દાણા ખાવાથી થાય છે અનેક ફાયદાઓ
સાહિન મુલતાની- મેથીના દાણાનું સેવન શરીરને તંદુરસ્ત બનાવે છે મેથી ખાવાથી શરીરમાં વાયુનું પ્રમાણ નહીવત રહે છે ગેસ, અપચો અને પેટના દુખાવા માટે મેથી રાહતનું કામ કરે છે મેથીને પલાળીને રોજ તેનું સેવન કરવાથી અનેક રોગોમાંથી મૂક્તિ મળે છે સુગરના દર્દીઓ માટે મેથી રામબાણ ઈલાજ છે અનેક ઓષધી સમાન મરી મસાલા આમ તો શિયાળામાં ફાયદા […]