1. Home
  2. Tag "METRO PROJECT"

અમદાવાદઃ નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રોના બીજા ફેઝનો 16 સપ્ટેમ્બરે શુભારંભ

અમદાવાદઃ ગુજરાત સરકાર અને ભારત સરકાર સાથે ભાગીદારીમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મેટ્રો રેલ નેટવર્કના બીજા તબક્કાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. આ રૂટમાં અમદાવાદ અને ગાંધીનગરના મહત્વના સ્થળો જેમ કે જીએનએલયુ, પીડીઇયુ, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ધોલાકુંઆ સર્કલ, ઇન્ફોસિટી તેમજ સેક્ટર 1ના વિસ્તારને આવરી લેવાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે  મેટ્રો રેલના બીજા તબક્કાના […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે પૂણેની મુલાકાતે, મેટ્રો પ્રોજેક્ટનું ઉદ્ઘાયન કરશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છઠ્ઠી માર્ચ 2022ના રોજ પુણેની મુલાકાત લેશે અને પુણે મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. તેઓ વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે. સવારે લગભગ 11 વાગ્યે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂણે મ્યુનિસિપલ કોર્પોરેશનના પરિસરમાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરશે. આ પ્રતિમા 1850 કિગ્રા ગન મેટલથી બનેલી છે અને […]

સુરતમાં મેટ્રો પ્રોજેક્ટના લોખંડનો પિલ્લર કિશોર પર પડતા મોત, કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે રોષ

સુરતઃ શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટને લઈને પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે. પણ આ વચ્ચે કાદરશાની નાળ ખાતે મેટ્રો પ્રોજેક્ટની કામગીરી દરમિયાન ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. મિત્રો સાથે રમી રહેલા 15 વર્ષના માસૂમ ઉપર લોખંડનો પિલર પડી જવાને કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. પુત્રના મોતની ખબર સાંભળીને માતા-પિતા બેભાન થઈ ગયા હતા. સ્થાનિકોએ મેટ્રો […]

અમદાવાદ-ગાંધીનગર સુધીના મેટ્રો પ્રોજેક્ટમાં વધુ 1000 જેટલાં લીલાછમ વૃક્ષો કપાશે

અમદાવાદઃ ગુજરાતમાં વિકાસના નામે પર્યાવરણનો નાશ થઈ રહ્યાની ઘણા સમયથી ફરિયાદો ઊઠી રહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં મેટ્રો અને બુલેટ ટ્રેનના જાયન્ટ પ્રોજેકટ ચાલી રહ્યા છે, પણ આ વિકાસ પ્રોજેકટને પૂર્ણ કરતાં પહેલાં અમદાવાદમાંથી 6500 જેટલાં વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું હતું. હવે, ગાંધીનગર સુધી મેટ્રો ટ્રેન પહોંચાડવા માટે વધુ 1000 વૃક્ષ કાપવા માટે મંજૂરીની પ્રક્રિયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code