અમદાવાદઃ મેટ્રો રેલ ફૈઝ-2ની કામગીરીનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું નિરીક્ષણ
અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલનો પ્રોજેક્ટ અમદાવાદમાં ફેઝ-1 હેઠળ મેટ્રો રેલ દોડી રહી છે અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેટ્રો રેલ ફૈઝ-2 મોટેરાથી ગાંધીનગરના રૂટ પર સી-2 પ્રોજેક્ટના સાડા 6 કિ.મીટર માર્ગ પર નિર્માણાધિન રેલ્વે રૂટ અને સ્ટેશન્સની વિવિધ કામગીરીનું નિરીક્ષણ આજે સવારે મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્ય મંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ […]