સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટની ધીમી ગતિએ ચાલતી કામગીરી
4 વર્ષથી કામગીરીમાં માત્ર 40 ટકા જ કામ થયું, મેટ્રો કામગીરી દરમિયાન નાના-મોટા 7 અકસ્માતો થયા, એકનું મોત, મેટ્રોને લીધે ટ્રાફિક સમસ્યા વકરી સુરતઃ શહેરમાં છેલ્લા ચાર વર્ષથી મેટ્રો રેલની કામગીરી ચાલી રહી છે. મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી ખૂબજ ધીમી ગતિએ ચાલી રહી હોવાથી પ્રોજેક્ટના ખર્ચમાં તો વધારો થયો છે. પણ શહેરીજનો પણ ભારે મુશ્કેલીનો […]