ગાંધીનગર ગીફ્ટસિટીથી સાબરમતી મોટેરા સુધી મેટ્રો રેલ સેવા એકાદ મહિનામાં શરૂ કરી દેવાશે
ગાંધીનગરઃ શહેરના ગિફ્ટસિટીથી અમદાવાદના સાબરમતી મોટેરા સુધી મેટ્રો રેલ સેવાનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ આચારસંહિતા પૂર્ણ થતાં જ મેટ્રોનો ફરીવાર ટ્રાયલ રન કરાશે, અને ત્યાર બાદ આવતા મહિને જુનના ત્રીજા સપ્તાહમાં મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કરાશે. અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેનનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. અમદાવાદના મોટેરાથી ગાંધીનગરના ચ-2 […]