1. Home
  2. Tag "Metro Stations"

અમદાવાદમાં મેટ્રો ટ્રેનની ખોટ ઘટાડવા સ્ટેશનો પર એસ્કેલેટર્સ અને લિફ્ટ બંધ રાખવોનો નિર્ણય

અમદાવાદ:  શહેરમાં એએમટીએસ અને બીઆરટીએસ સેવા કરોડોની ખોટ કરી રહી છે. ત્યારે પ્રવાસીઓની સુવિધા માટે મેટ્રો શરૂ કરવામાં આવી છે. પરંતુ મેટ્રો ટ્રેન શરુ થયાને ત્રણ મહિના થયા છતાં હજુ  ધાર્યો પ્રતિસાદ મળતો નથી. પીક-અવર્સને બાદ કરતા મેટ્રો ટ્રેનો મોટાભાગે ખાલી જ જોવા મળી રહી છે. આથી સત્તાધીશો દ્વારા મેટ્રોના ખર્ચા ઓછા કરવા માટે લગભગ […]

એક વ્યક્તિએ 9 કલાકમાં 97 મેટ્રો સ્ટેશનની લીધી મુલાકાત,બનાવ્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ

મેટ્રોમાં તમે મુસાફરી કરી જ હશે.મેટ્રોની સૌથી ખાસ વાત એ છે કે,તે મુસાફરીને ખૂબ જ સરળ અને સુવિધાજનક બનાવે છે અને લોકોને રસ્તાની ભીડ અને જામમાંથી મુક્તિ મળે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આનાથી પણ વર્લ્ડ રેકોર્ડ બની શકે છે?જી  હા, એક વ્યક્તિએ મેટ્રો સ્ટેશનની મુલાકાત લઈને નવો અને અનોખો વર્લ્ડ રેકોર્ડ […]

નવી દિલ્હી રેલવે સ્ટેશન અને મેટ્રો સ્ટેશનોને જોડતો સ્કાયવોક બનાવાયો

મુંબઈઃ નવી દિલ્હી રેલ્વે સ્ટેશન અને નવી દિલ્હીના મેટ્રો સ્ટેશનો વચ્ચે યલો લાઇન અને એરપોર્ટ એક્સપ્રેસ લાઇનના સૌથી વ્યસ્ત કેન્દ્રમાંથી એક વચ્ચે સીમલેસ કનેક્ટિવિટી પૂરી પાડવાનું સ્કાયવોકનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. ટૂંક સમયમાં જ તેને લોકો માટે ખોલવામાં આવશે. તેનાથી મુસાફરોને મોટી સુવિધા મળશે. તેનું નિર્માણ ડીએમઆરસી દ્વારા ઉત્તર રેલ્વેના સહયોગથી કરવામાં આવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code