અમદાવાદમાં મેટ્રોરેલ સેવાને એક વર્ષ પૂર્ણ, પ્રવાસીઓ વધતા દર 12 મીનિટે દોડાવાતી ટ્રેન
અમદાવાદઃ શહેરમાં વસતી સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. ત્યારે વધતી જતી ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રારંભ કરાવેલી અમદાવાદ મેટ્રો રેલ સેવાએ સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ કર્યું છે. 30 સપ્ટેમ્બર 2022 ના રોજ વડાપ્રધાનએ શરૂ કરાવેલી મેટ્રો રેલ સેવા હવે અમદાવાદની લાઈફ લાઈન બની ગઈ છે. શહેરી વિકાસ વિભાગનો હવાલો પણ […]