વીર ગાથા-2: બાબરની ઈસ્લામના નામે ટેકો આપવાની માગણી ઠુકરાવી દેશભક્તિને પસંદ કરનાર રાજા હસનખાન મેવાતીને સલામ
હસનખાન એક ચંદ્રવંશી ખાનજાદા (પઠાણ) આહીર હતા પૂજાપદ્ધતિ બદલવા છતાં દેશભક્તિ સાબૂત રાખી હસનખાને રાણા સાંગાની સાથે મળીને બાબરનો કર્યો હતો મુકાબલો દેશભક્તિ કોઈ ધર્મ-મજહબ-પૂજાપદ્ધતિ સાથે જોડાયેલી બાબત નથી. માટીનું લુણ જેના પેટમાં હોય અને જેને તેની કિંમત હોય, તે દરેક દેશભક્ત બનીને પોતાનું કર્તવ્ય મોટા-મોટા બલિદાનો સાથે નિભાવતા હોય છે. અલવરના આવાજ એક વીર […]