ચક્રવાત ‘મિચોંગ’ અને વરસાદને કારણે તમિલનાડુમાં ભારે નુકસાન,રાજ્ય સરકારે કેન્દ્ર પાસેથી રૂ. 5000 કરોડની વચગાળાની સહાયની માંગ કરી
ચેન્નાઈ: તમિલનાડુ સરકારે ચેન્નાઈ અને રાજ્યના કેટલાક અન્ય જિલ્લાઓમાં અવિરત વરસાદથી નુકસાન પામેલા લોકોને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પુનઃનિર્માણ અને રાહત આપવા માટે રૂ. 5,000 કરોડની વચગાળાની કેન્દ્રીય સહાયની માંગ કરી છે. આ મુદ્દો લોકસભામાં દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) સાંસદ અને સંસદીય દળના નેતા ટીઆર બાલુએ ઉઠાવ્યો હતો અને રાજ્યસભામાં તિરુચી શિવાએ મદદ માંગી હતી.આ સિવાય ડીએમકે સાંસદ […]