માઈક્રોપ્લાસ્ટિક માનવ સ્વાસ્થ્ય માટે કેટલું જોખમી છે, સંશોધનમાં ચોંકાવનારી વાસ્તવિકતા સામે આવી
ઘણા દાયકાઓથી પ્લાસ્ટિકનો ઉપયોગ વિવિધ રીતે થઈ રહ્યો છે અને તેના ખતરનાક પરિણામો બહાર આવવા લાગ્યા છે. આજકાલ પ્લાસ્ટિક પ્રદૂષણનું સૌથી મહત્વનું કારણ બની ગયું છે.જેના કારણે માટીથી લઈને પાણીમાં પ્રદૂષણ વધી રહ્યું છે. પ્લાસ્ટિકના ખૂબ જ નાના ટુકડાઓને માઇક્રોપ્લાસ્ટિક્સ કહેવામાં આવે છે. તેનું કદ 5 મિલીમીટરથી ઓછું અથવા 1 નેનોમીટર સુધીનું હોઈ શકે છે. […]