1. Home
  2. Tag "mid day meal"

મધ્યાહ્ન ભોજનના કરાર આધારિત સુપરવાઈઝરના પગારમાં 10 હજારનો કરાયો વધારો

મધ્યાહ્ન સુપરવાઈઝરને હવે દર મહિનો 25000નો પગાર મળશે, સુરવાઈઝરની ખાલી 310 જગ્યાએ કરાર આધારિત ભરી દેવાશે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધો નિર્ણય ગાંધીનગરઃ ગુજરાતમાં મધ્યાહ્ન ભોજન યોજનામાં 11 મહિનાના કરાર આધારિત નોકરી કરતા સુપરવાઈઝરોના પગારમાં 10 હજારનો વધારો કરીને સરકારે તેમને દિવાળીની ભેટ આપી છે. હાલ મધ્યાહ્ન ભોજન યોજનાના સુપરવાઈઝરોને માસિક રૂપિયા 15000નું મહેનતાણું આપવામાં આવે […]

ધાનેરાના મોટી ડુંગડોલ ગામની શાળામાં મધ્યાહન ભોજન બાદ 50 બાળકોની જીભ કાળી પડી ગઈ,

પાલનપુરઃ  બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના મોટી ડુંગડોલ ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન આરોગ્ય બાદ 50 જેટલા બાળકોની જીભ ભેદી રીતે કાળી પડી ગઈ હતી. આ બનાવની જાણ થતાં તાત્કાલિક આરોગ્ય વિભાગની ટીમ અને મધ્યાહ્ન ભોજન મામલતદારની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આઠ જેટલા બાળકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય બાળકોની તબિયત […]

ગુજરાતમાં મધ્યાહન ભોજન પાછળ કરાતા નજીવા ખર્ચને લીધે પૌષ્ટિક આહાર આપી શકાતો નથી

ગાંધીનગરઃ ગાંમડાની પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન બાળકો માટે આશીર્વાદ સમાન છે. બાળકોને ગુણવત્તાલક્ષી અને પૌષ્ટિક આહાર અપાય છે. કે નહીં તેની કોઈ તકેદારી રાખવામાં આવતી નથી. બીજીબાજુ સરકાર દ્વારા મધ્યાહન ભાજન પાછળ બાળકદીઠ માત્ર રૂપિયા 2.88નો ખર્ચ કરવામાં આવે છે. એટલે કે પુરા ત્રણ રૂપિયાનો પણ ખર્ચ કરવામાં આવતો નથી, જો કે સરકાર દ્વારા મધ્યાહન […]

મધ્યાહ્ન ભોજન અનાજના સંચાલકોને છેલ્લા 20 મહિનાથી રૂ. 21 કરોડ હજુ ચૂકવાયા નથી

ગાંધીનગરઃ રાજ્યમાં તમામ સરકારી પ્રથામિક શાળાઓમાં બાળકોને મધ્યાહ્ન ભોજન આપવામાં આવે છે. પણ કોરોનાને કારણે શાળાઓ બંધ હતી તેથી બાળકોના વાલીઓને અનાજ આપવાનો સરકારે નિર્ણય લીધો હતો. અને આ કામગીરીમાં મધ્યાહ્ન ભોજન યોજનાના સંચાલકોને જોડવામાં આવ્યા હતા.આ યોજના હેઠળ છેલ્લા 20 મહિનાથી 28 હજાર સંચાલકો વિદ્યાર્થીઓને અનાજ પહોંચાડી રહ્યા છે, પણ તેમને આ પેટે ચુકવવાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code