1. Home
  2. Tag "middle east"

પશ્ચિમ એશિયામાં સંઘર્ષ ઘટાવવા માટે વાતચીત અને કુટનીતિથી ઉકેલ લાવવો જોઈએઃ ભારત

નવી દિલ્હીઃ ઈરાનએ ઈઝરાયલ ઉપર મિસાઈલ એટેક કર્યાં બાદ ઈઝરાયલી પીએમ નેતન્યાહૂએ આપેલી ધમકીને પગલે પશ્ચિમ એશિયામાં મોટા યુદ્ધના ભણકારા વાગી રહ્યાં છે. દરમિયાન સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય વિદેશ મંત્રાલયએ વાતચીત અને કૂટનીતિથી મુદ્દાનો ઉકેલ લાવવા માટે અપીલ કરી છે. ભારતીય વિદેશ મંત્રાલયએ નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે, અમે પશ્ચિમ એશિયામાં સુરક્ષા સ્થિતિને […]

મીડલઈસ્ટમાં યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે WHOએ 32 ટન આરોગ્ય પુરવઠો લેબનોનને મોકલ્યો

નવી દિલ્હીઃ ડબ્લ્યુએચઓએ મધ્ય પૂર્વમાં સંભવિત યુદ્ધના જોખમને ધ્યાનમાં રાખીને લેબનોનને 32 ટન આરોગ્ય પુરવઠો અને દવાઓ મોકલી છે. જેથી મધ્ય પૂર્વ એશિયામાં કોઈપણ અસ્થિર સ્થિતિમાં લેબનોનના લોકોને આરોગ્ય સેવાઓ અને દવાઓની અછતનો સામનો ન કરવો પડે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સ્વાસ્થ્ય પુરવઠો અને દવાઓ લેબનોન પહોંચી ગઈ છે. લેબનીઝના વિદેશ પ્રધાન ફિરાસ અબિયાદે બેરૂતના રફીક […]

મિડલ ઈસ્ટમાં યુદ્ધના ભણકારાઃ એર ઈન્ડિયાએ ઈરાનના એરસ્પેસમાંથી પસાર થવાનું બંધ કર્યું

નવી દિલ્હીઃ ઓકટોબર મહિનામાં હમાસના આતંકવાદીઓએ ઈઝરાયલમાં ધુસીને ખુની ખેલ ખેલ્યો હતો. જે બાદ ઈઝરાયલે હમાસ સામે યુદ્ધનો પ્રારંભ કર્યો હતો. હજુ પણ ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન હમાસને આડકતરી રીતે ઈરાન સમર્થન આપી રહ્યું છે. બીજી તરફ મિડલ ઈસ્ટમાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સંબંધ વધારે તંગ બન્યાં છે. જેથી અમેરિકાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code