1. Home
  2. Tag "mig 21"

ઇન્ડિયન એર ફોર્સ માંથી MiG-21 ની વિદાઇ ,60 વર્ષ સુધી દેશની સેવામાં રહી દુશ્મનો પર કર્યો વાર

દિલ્હી- મિગ 21 કોને યાદ નહી હોય, પાકિસ્તાનમાં ઘુસીને પાકિસ્તાન સામે પડીને જે રીતે આ વિામન દ્રારા બારતે જીત મેળવી હતી તે આજે પણ સૌ કોઈને યાદ છે. ત્યારે હવે  છેલ્લા 60 વર્ષથી સેવામાં અને પાકિસ્તાનમાં તબાહી મચાવનાર મિગ-21 બાઇસન ફાઇટર જેટને એરફોર્સમાંથી નિવૃત્ત કરવામાં આવ્યું હતું. રાજસ્થાનના બાડમેરમાં આવેલા ઉતરલાઈ એરબેઝથી છેલ્લી ફ્લાઇટ લીધી […]

રાજસ્થાનમાં બનેલી ઘટના બાદ વાયુસેનાના મિગ-21 વિમાનના ઉડાન પર લગાવાી રોક

મિગ 21 ની ઉડાન પર રોક રાજસ્થાનમાં ક્રેશ થવાની ઘટના બાદ લેવાયો નિર્ણય દિલ્હીઃ- વાયુસેનાના હેલિકોપ્ટર અને વિમાન ક્રેશ થયા હોય તેવી અનેક ધટનાઓ સામે આવી છે આ અગાઉ વાયુસેનાએ હેલિકોપ્ટર પર રોક લગાવી ત્યારે હવે 8 મે ના રોજ રાજસ્થાનમાં મિગ 1 ક્રેશ થવાની ઘટના બાદ હવે વાયપસેનાએ મિગ 21 વિમાનની ઉડાન પર હાલ […]

ગોવામાં મીગ-29K ફાઈટર પ્લેન ક્રેશ થયું, પાઈલોટનો બચાવ

મુંબઈઃ ગોવામાં એક MiG-29K ફાઈટર પ્લેન ક્રેશ થયું હતું. ગોવાના કિનારે નિયમિત ઉડાન દરમિયાન આ અકસ્માત થયો હતો. પ્લેન ક્રેશ થયા બાદ પાયલોટ બહાર નીકળવામાં સફળ રહ્યો, જેના કારણે તેનો જીવ બચી ગયો. ભારતીય નૌકાદળે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ટેકનિકલ ખામી બાદ પ્લેન બેઝ પર પરત ફરી રહ્યું હતું […]

ભારતીય વાયુસેનામાં છ દાયકાથી મિગ-21 ફાઈટર જેટ કાર્યરત, અત્યાર સુધીમાં 200 દૂર્ઘટના સર્જાઈ

નવી દિલ્હીઃ રાજસ્થાનના બાડમેર જિલ્લામાં વાયુસેનાનું વિમાન મિગ 21 દૂર્ઘટનાગ્રસ્ત થવાની ઘટના સામે આવી છે. આ દૂર્ઘટનાને પગલે ફરી સોવિયત મૂળના મિગ-21 વિનામને લઈને સવાલો ઉભા થયાં છે. ભારતીય વાયુસેનામાં આ વિમાન 1960ના દશકમાં સામિલ કરવામાં આવ્યું હતું. લગભગ 62 વર્ષમાં લગભગ 200 વિમાન દૂર્ઘટનાગ્રસ્ત થયાનું સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર મિગ 21 લાંબા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code